Sandesh News paper Contact Number

Newspapers Date: 02/24/2014
  • State :  Gujarat
  • City :  Ahmedabad
  • Address: Sandesh Bhavan Lad Society Road Vastrapur Bodakdev Ahmedabad Ahmedabad : 380015
In 1923 Sandesh daily was started by Shri Nandlal Bodiwala on a very small scale, in 1958 when late Shri Chimanbhai Patel through his missionary zeal that made Sandesh a major news bulletin in Gujarat. Today with 5 editions Sandesh plays worth considering role in Gujarat upliftment and prosperity development in almost every field.
Today the achievement of this widely known news paper reflects from the fact that almost every leading organizations all over India prefer Sandesh to advertise their products and services.In gujrati print media ,sandesh is widely acceptable due to it’s standards for authentic and quality content, witty articles, strong and modernised Marketing network.

Sandesh Official Website : http://www.sandesh.com

Sandesh Contact Number :
Phone Number: (79) 40004000 ,011 2335 5607

Sandesh Contact Address :
Location Details:
Sandesh Head Office Address :
Sandesh Bhavan Lad Society Road
Vastrapur Bodakdev Ahmedabad
Ahmedabad : 380015
Gujarat ,India .

Reply / Feedback / Contact Complaint

Related Infomation

    Service issue | Complaint | Query | Feedback | Suggestion | Reply

    News Paper was not start by Pratik Patel:

    (4 of 5)

    I paid 100 rupees for registration before one month ago but news paper was not start so I called customer care and he said that It will be start in 10 days after the registration but still newspaper isn't start.So I am very disappointed with your Sandesh newspaper service. So I decided will choose another newspaper.

    Newspaper by Patel anshi:

    (4 of 5)

    Newspaper dont come to my house send fastly

    Salary not provided GDR Education by Zahir Mansuri:

    (4 of 5)

    Hi sir,

    please help me not provided salary 5 months, not supported any one give any help me?
    9638027862

    Nagarpalika ma kobhand babate by Patel Rajesh:

    (4 of 5)

    Gujarat dist. banaskantha ni Deesa city ma nagar palika a amari society ma plot na dastavej upar makan ni aakarani Kari ane sarkar ni aavak ne nukasan pahochadvani kosis Kari che jena amari pase purava che .teni ame press note apva mangi a chiye pan ahina patrakaro chhapvani na padeche tethi ame aapne Jan Kari che

    પ્રથમ પાને છાપેલ સમાચાર નો વિરોઘ by Anil Rathava:

    (4 of 5)

    નમસ્કાર
    સંદેશ - એ એક ગુજરાત નુ અગ્રણી અખબાર છે જેને ગુજરાતનાં અનેક લોકો રોજે રોજ વાંચવાનું પસંદ કરે છે એમાનો હુ પણ એક નાગરિક છુ.
    આજ રોજ પ્રથમ પાન ઉપર આપવામાં આવેલ સંદેશ સમાચાર કે 'હોલિવૂડ ડાયરેક્ટ સ્પીલબર્ગ ની ૨૩ વષીય પુત્રી મિકાઈલા પોનૅસ્ટાર્સ બનશે'_જાતે વીડીયો બનાવીશ કોઈ ની સાથે લાઈવ સેક્સ નહીં માંણુ'_'ખુબ પૈસા કમાવા માંગુ છું.....આવા સમાચાર આપી તમે લોકો ને શુ સંદેશ આપવા માંગો છો ?? આની ભારતીય સમાજ ઉપર કેવી અસર પડે તેનો તમે સેજ પણ વિચાર કર્યો ?? શું તમે સમાજ વ્યભિચાર ફેલાવા માંગછો ??
    એક જાગૃત નાગરિકો તરીકે હુ આવા સમાચાર નો સખત વિરોઘ કરુ છું
    આવુ ભવિષ્ય મા બીજીવાર ન બને તે માટે એક લોકપ્રિય અખબાર ના તંત્રી ને વિનંતી.
    અનિલ રાઠવા
    9428037468

    No coming newspaper my home by Dinesh Supdubhai Dushane:

    (4 of 5)

    Sandesh service is very pathetic in very careful

    about newspaper delivery by Pareshaben Raval:

    (4 of 5)

    dealer not provide the newspaper to chandalodiya.

    SHAME ON YOU by DR.SAYED WAHEED:

    (4 of 5)

    ALL DOCTOR I TRY IT TO FIGHT CORONA AND YOU ALL MEDIA IS TRY TO FIGHT HINDU MUSLIM
    SHAME ON YOU GUYS

    ALL MEDIA ARE COUNTRY TRAITOR

    APNE PET BHARNE KE LIYE LOGO KO LADANA JARORI HAI ?

    Article by Manish gajjar:

    (4 of 5)

    આજે લગભગ 14 દિવસ પુરા થશે.
    કદાચ આ સ્થિતિ પહેલીવાર અનુભવી હશે,
    આ પહેલાં 1985 અને તેનાથી પહેલાં નો
    અમુક સમય જે, જે તે પેઢીએ જોયેલું પણ હશે.
    પરંતુ આ સંજોગો તો પહેલીવાર જ હશે,
    મોટાભાગના લોકોએ સ્વયંભૂ આ પરિસ્થિતિ
    સાથે સમન્વય કર્યો છે.

    પણ આજે મારે એનાથી કાંઇ જૂદી વાત કરવી છે
    આ સ્થિતિમાં ઘરે કોઈ કામકરનાર લોકો આવતા નથી.
    અને ઘરના બધા કામકાજ જાતે જ કરવાના છે.
    આપણે ગુજરાતીઓ, સમજદાર વર્ગ છે, સ્ત્રીઓ ની સ્વતંત્રતા બાબતે જાગૃત છીએ, તેમની સાથે સહકાર
    પુર્વક વર્તવાની ટેવ અને એવા વિચાર પણ છે જ.

    હવે આ સંજોગોમાં ઘરના દરેક કામ જે આપણે કે
    આપણા ઘરના લોકો ને કરવાની ટેવ જ નથી તેઓ
    મુશ્કેલી અનુભવે તે સ્વાભાવિક છે.

    પણ જરૂરી છે તે કરવાનું પણ છે, પણ દરેક કામ, ઘરના દરેક વ્યક્તિ ની સંભાળ લેતી સ્ત્રી આ પરિસ્થિતિ નો સામનો કરી શકે???
    તેમની માનસિક સ્થિતિ અત્યંત નાજુક છે
    ઘરના લોકો ખુલ્લા દિલે ચર્ચા કરશે, તેમને વાત કરવાની એક space આપશો તો આપ જાણી શકશો,

    આ કરવું જરૂરી છે તેવું નથી, પણ આપણે આ બધી
    સ્ત્રી સ્વતંત્રતા સ્વીકારી છે અન્ય કામ કરનાર લોકો સાથે આપણે નિયમિત ઘરના કામો કરાવતાં હતાં,આપણે તેમને જરુરી ડ્રેસ ડિઝાઈન,બ્યુટી પાર્લર વગેરે વગેરે બધુ આપ્યું છે, એટલે આવી તેમને જરૂરી કે ગમતી બાબતો સ્વીકારી જ છે,,,મતલબ તેઓને ગમે છે તેમા આપણી પણ સંમતિ ને ઈચ્છા છે પણ અત્યારે જે અત્યારે શક્ય નથી.

    વાત મોટાભાગના લોકો માટે કદાચ અગત્યની નહી હોય, પણ આ એ જ સમય છે જ્યારે તમે
    તમારા કોઈ ખૂબ અંગત,તમારા કુટુંબીજનો ,જેના માટે ભરપુર લાગણી છે, તેમની સાથે તેમની મુશ્કેલીઓ મા સાથે રહેવાની
    પળ છે,, તેમને જરૂરી દરેક બાબતે કાળજી લેવાની એજ આ સમયની માંગ છે,, કરી જોજો આના પરિણામ તમને ભવિષ્યમા જોવા મળશે. આ તક ચૂકવા જેવી નથી.

    "તુ એક પૈસા દેખા, ભગવાન દસ હજાર દેગા. "

    આવું લખીને આની મહત્વતા આેછી નથી કરવી
    પણ આ સમય ફરી ના પણ આવે તેવો સમય છે,
    જેનો ઉપયોગ ઘરની ચાર દિવાલો મજબૂત કરવાનો છે. અત્યારે જ આ સમય છે,,નવુ recreate કરવાનો,,,

    (આ વાત સ્ત્રી ઘેલા થવું એવુ ભૂલ થી પણ વિચારવું નહીં,, આપણે લક્ષ્મી ને કાયમ આદર આપ્યો છે, આપણી પત્ની હોય કે આપણી દીકરી હોય.)

    તેમનું સન્માન અે જ જિંદગી ની સફળતા છે,
    આ સમયની માંગ છે..



    મનીષ ગજ્જર
    9824086680
    04.04.2020

    રાહતદરે ફાળવેલ મકાન પોતાની જાગીર સમજી વેચાણ કરવામાં આવ્યું by Lalabhai Chaudhary:

    (4 of 5)

    પાટણ જીલ્લાના હારીજ તાલુકાના કાતરા ગામનાં વતની પંચાલ વેલાભાઈ રામજીભાઈ ને રાહતદરે ફાળવવામાં આવેલ તારીખ/3/6/1973 ના રોજ પ્લોટ ની ફાળવણી કરવામાં આવી હતી અને મકાન બાંધકામ કરી આપવામાં આવેલુ આ મકાન રેકર્ડ મુજ્બ મકાન સહાય કેટલી મળેલ છે તેની ખાતરી રેકર્ડ માં નોંધ લીધી નથી આ મકાન ખાનગી રીતે વેચાણ કરવામાં આવ્યું છે તેમના વારસદાર પ્રવિણભાઇ વેલાભાઈ રામજીભાઈ પંચાલ તેઓ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ની Dyso તરીકે ફરજ બજાવે છે તેઓ એ પ્રજાપતિ દેવરામભાઈ મફતલાલ ને વેચાણ કરવામાં આવ્યું છે આના દસ્તાવેજ બનાવવામાં આવે નથી સરકાર ઇસ્યુ મુજબ આ મકાન નાતો ઓનપેપર થઈ શકે કે નાતો દસ્તાવેજ બની શકે આ વેચાણ કરવામાં આવેલ મકાન તમામ ગામજનો જાણવાં છતાં પ્રવિણભાઇ વેલાભાઈ રામજીભાઈ પંચાલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ઓફિસમાં કામ કરવા થી લોકો અનદેખી કરી રહ્યા છે આની પંચાયત વિભાગ માં લેખીત અરજી કરવામાં આવી હતી પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી પંચાયત વિભાગ દ્વારા અમોને જાણ કરવામા આવી કે પ્રવિણભાઇ વેલાભાઈ પંચાલ તેઓ એ આ મકાન તેમના સંબંધી ને રહેવા માટે આપેલ છે તેવો એ આ મકાન ખાનગી રીતે વેચાણ કરવામાં આવતું તેવા મારી પાસે ઓડિયો ક્લિપ છે જેવો કહી રહ્યા છે કે આ મકાન વેચાણ કરવામાં આવ્યું છે શું આમ નાગરીક નો અધિકાર નથી કેમ સરકારી તંત્ર કાંઈ પણ કાર્યવાહી હાથ ધરતી નથી રાજકીય પક્ષો ને કારણે અંકે લગભગ રૂપિયા 5.000.00 નો માહિતી અનુસાર કૌભાંડ આચર્યું છે અને પંચાયત વિભાગ ને જાણ હોવા છતાં પણ કઈ કરી ન શકી
    સરકારી કર્મચારી હોવાથી તેવો એ પંચાયતનો હિસાબ નમુનો નંબર ૪ વર્ષ 2019-2020
    શ્રી પંચાલ વેલાભાઈ રામજીભાઈ
    કર વેરાનો પ્રકાર વેરા સિવાય ની બીજી બાબત
    ઘર વેરો
    સા.પાણી વેરો
    ખા.પાણી વેરો
    લાઈટ વેરો
    ગટર વેરો
    સફાઈ વેરો. 100
    ધરોઈ વેરો
    તા.પ.ટેક્ષ
    જી.પ.ટેક્ષ
    અન્ય વેરો
    આમને બીજા વેરા ભરવામાં આવેલ નથી કે પંચાયત તે વેરા વસૂલાત કર્યો નથી

    Refund of booking amount from SOTC by Ramesh k.patel:

    (4 of 5)

    I have booked Europe tour in the end of February and for that I have paid 325000/- for five members @65000/- each.They have not processed our application nor asked for documents which is required for Europe Visa.Then COVID-19 started to speed in Europe; USA and India also.so we asked them on 13 th march to refund our booking amount as Corona virus is spread over the world. Government also declare the lockdown and refund full air fare as well as railway fare.
    I had asked for so many times in writing for refund but they have not refunded.
    Sir do please publish my feeling in your newspaper in appropriate column to ensure solution.
    Thanks
    Yours faithfully
    Parimal R.patel
    C/O Ramesh k Patel
    M.no. 9909087156

    Please visit our GRANITE factory by Mayank:

    (4 of 5)

    Hi sir / medam

    I'm always wach your channel.
    I'm mayank patel from Palanpur Gujarat.
    I'm a GRANITE manufactures and trader.
    So I'm suggest you.
    Please come and visit our factory and all Gujarat people look
    How to make a GRANITE slabes and polishing.
    So I'm invit you please come our factory.

    Man GRANITE
    Palanpur
    Mo. 9420714201
    Please you search on Google "man GRANITE".
    Thank you

    Help by Chauhan dhaval:

    (4 of 5)

    Hello.... I have a one question .. Gujarat government said 55+ age person is not doing job in Corona hospital.... So here in Rajkot district one female job in hospital and her age 58 but hospital doctor pressure of that lady so help me ....

    4 વર્ષ ની મારી દીકરી નું જન્મ દિવસ નું પેપર માં આપવા બાબત by Ranjitsinh padhiyar:

    (4 of 5)

    મારે આણંદ જિલ્લા ના સંદેશ ખેડા આણંદ પૂર્તિ માં જન્મ દિવસ નું આપવા માટે આણંદ ઑફિસ નો સંપર્ક નંબર જોઈયે છે તો મહેરબાની કરી આણંદ સંદેશ ઑફિસ નો સંપર્ક નંબર આપશો જી .....

    Covid cases at medical college baroda by Not want to disclose:

    (4 of 5)

    5 students of 2nd year and 1 of 3rd year had came positive, department has isolate them in hostel it self, threat to other students

     અમદાવાદ જિલ્લાનાં ધોળકા શહેર વિસ્તારમાં મંજુરી વગરના, ગેરકાયદેસર, બિનધિકૃત બાંધકામો દૂર કરાવવા માટે ના. હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ. by ketankumar laxmanbhai parmar:

    (4 of 5)

    અમદાવાદ જિલ્લાનાં ધોળકા શહેર વિસ્તારમા છેલ્લા ઘણા સમય થી ગેરકાયદેસર દબાણો અને બાંધકામોનો રાફડો ફાટ્યો છે. નગરપાલિકા તંત્રના જવાબદાર અધિકારીઓ પણ આવા ગેરકાયદેસર બાંધકામો બાબતે આંખ આડા કાન કરતા હોવાથી અરજદારંની કાયદેસરની રજુઆત સંદર્ભે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. બનાવની વિગત એવી છે કે સાંઇ એવન્યું કોમ્પ્લેક્ષ, મલાવ રોડ, મલાવ તલાવ પાસે, જોરાવર બંગલો સામે, ધોળકા એસ.ટી. સ્ટેન્ડ નજીક મોટા પાયે ગેરકાયદેસર બાંધકામ થયેલ છે. જેનો ખુલાસો આર.ટી.આઇ હેઠળ મળેલ માહિતીમાં થયેલ છે. સદર કોમ્પ્લેક્ષ ગેરકાયદેસર હોવાની આર.ટી.આઇ હેઠળ માહિતી મળતા લેખિત ફરિયાદ તા. 26/11/2018 નાં રોજ દાખલ કરેલ છે. સદર કોમ્પલેક્ષ ઐતિહાસિક સ્થળ મલાવ તળાવથી 100 મીટર અને 200 મીટરની બાંધકામ નિયંત્રણની પ્રતિબંધિત હદમાં આવતું હોવા છંતા નિયમાનુસાર પુરાતત્વ ખાતાની બાંધકામ માટે મંજુરી મેળવેલ નથી. આ બાબતે તા.03/12/2018 ની લેખિત ફરિયાદ પુરાતત્વ ખાતા, વડોદરાને કરેલ છે. સદર કોમ્પલેક્ષની બાંધકામ પરવાનગી ન હોવા છંતા સમગ્ર કોમ્પ્લેક્ષની તમામ દુકાનોને ભ્રષ્ટાચાર આચરી વીજ જોડાણ આપવામાં આવેલ છે. વીજ જોડાણમાં પણ લોડ વધારો મંજુર કરાવ્યા સિવાય એ.સી જેવા ભારે લોડવાળા ઇલેકટ્રોનિક ઉપકરણો વાપરવામાં આવે છે. જેનાં પરિણામે ટ્રાન્સફોર્મર પર લોડ વધતા તેમાં આગ લાગી – ટ્રાન્સફોર્મર ફાટવાની પુરેપુરી શક્યતા રહેલી છે. કોમ્પ્લેક્ષમાં મોટી હોસ્પિટલ, ટ્યુશન ક્લાસીસ અને મોટા પ્રમાણમાં લોકોની અવર – જવર હોવાથી મોટી જાનહાની થવાની શક્યતા છે. સરકારશ્રીના નિયમાનુસાર બી.યુ. પરમીશન વગર કોઇ પણ બિલ્ડીંગનો વપરાશ કરી શકાતો નથી. આ બાબત નગરપાલિકાના અધિકારીઓ જાણતા હોવા છંતા કોઇ કાર્યવાહી કરેલ નથી. સદર કોમ્લેક્ષમાં ફાયરસેફ્ટીની નિયમાનુસાર સુવિધા નથી. તેનું ઇન્સ્પેક્શન થયેલ નથી. કોમ્પ્લેક્ષમાં મોટી હોસ્પિટલ આવેલ છે. ત્યાં હવા – ઉજાસ પણ બરાબર નથી, તેમાં જવા – આવવા રસ્તા સાંકડા હોવાથી આગ અને અન્ય કારણોસર જાનહાનિમાં તાત્કાલિક સહાય મળે તેમ ન હોવાથી આ બાબતે ગુજરાત ફાયર સેફ્ટી અધિનિયમ -2013 મુજબ કડક કાર્યવાહી કરવાની થાય સદર કોમ્પ્લેક્ષનું બાંધકામ પરવાનગી વિનાનું હોવા છંતા “ આયાત “ નામની મોટી હોસ્પિટલ ચલાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા મંજુરી આપવામાં આવેલ છે. હોસ્પિટલની મંજુરી આપવની જોગવાઇઓનો ભંગ થયેલ જણાય છે. જે ખુબ જ ગંભીર બાબત હોય છે. આ બાબતે જાણીતા સામાજિક કાર્યકર અને આર.ટી.આઇ એક્ટીવિસ્ટ અરજદાર શ્રી કેતનભાઇ પરમાર દ્વારાકલેક્ટરશ્રી અને સરકારશ્રીને વિવિધ કક્ષાએ રજુઆત કરવા છંતા ભ્રષ્ટાચાર મા સામેલ તંત્ર દ્વારા કોઇ પગલા ન લેવાતા સાંઇ એવન્યુ કોમ્પ્લેક્ષ , સાઇ એવન્યુની બાજુમા નવુ બાંધકામ, બાલાજી પાર્ક જેવા ગેરકાયદેસર બાંધકામો બાબતે ના. ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. જેની સુનાવણી તા. 01/04/2022 ના રોજ રાખેલ છે.

    History news by Vans:

    (4 of 5)

    Mangadh hill at santrampur,mahisagar district,Gujarat in located. This place on 17 November 1913 massacre. About 1506 tribal people were killed when the britisher a religious meet on the hill of mangadh. I and we all tribal request indian gov this place include in national heritage.

    I request sandesh news channel reporter cover this news at mangadh hill and print on your news paper and get proper dignity. And also ask indian gov mangadh hill include in national heritage and give proper dignity
    Thank you

    પ્રતિ, તંત્રી શ્રી, નવ ગુજરાત સમય. વિષય : ગોતા ખાતે રાજપૂત સમાજના અપરિણીત દિકરા-દીકરી પરિચય મિલન યોજાઈ ગયું. by Dilipsinh S Chavda:

    (0 of 5)

    પ્રતિ, તંત્રી શ્રી, નવ ગુજરાત સમય. વિષય : ગોતા ખાતે રાજપૂત સમાજના અપરિણીત દિકરા-દીકરી પરિચય મિલન યોજાઈ ગયું. અમદાવાદ : અમદાવાદ-ગાંધીનગર રાજપૂત વિવાહ ગૃપ દ્વારા આયોજીત ગિરાસદાર રાજપૂત સમાજના અપરિણીત દીકરા-દીકરીબાનો પરિચય મિલન કાર્યક્રમ શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા (પૂર્વ કેબિનેટ મંત્રી) તથા જયરાજસિંહ પરમાર (પ્રમુખ-ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ તથા ભા.જ.પ. અગ્રણી), અશ્વિનસિંહ સરવૈયા (પ્રમુખ શ્રી રાજપૂત વિદ્યાસભા)ની હાજરી માં યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં 300 ઉપરાંત ઉમેદવારો અને તેમના માતાપિતાએ હાજરી આપી હતી. આ પ્રસંગે રાજપૂત સમાજના સામાજિક આગેવાનશ્રીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

    News publish by Dipak rana:

    (0 of 5)

    Repoter contact maninagar ariya ahemdabad

    Service issue | Complaint | Query | Feedback | Suggestion | Reply