Complaint Article

  • Sandesh News paper Contact Number - Article
    Manish gajjar on 2020-04-04 20:48:06

    આજે લગભગ 14 દિવસ પુરા થશે.
    કદાચ આ સ્થિતિ પહેલીવાર અનુભવી હશે,
    આ પહેલાં 1985 અને તેનાથી પહેલાં નો
    અમુક સમય જે, જે તે પેઢીએ જોયેલું પણ હશે.
    પરંતુ આ સંજોગો તો પહેલીવાર જ હશે,
    મોટાભાગના લોકોએ સ્વયંભૂ આ પરિસ્થિતિ
    સાથે સમન્વય કર્યો છે.

    પણ આજે મારે એનાથી કાંઇ જૂદી વાત કરવી છે
    આ સ્થિતિમાં ઘરે કોઈ કામકરનાર લોકો આવતા નથી.
    અને ઘરના બધા કામકાજ જાતે જ કરવાના છે.
    આપણે ગુજરાતીઓ, સમજદાર વર્ગ છે, સ્ત્રીઓ ની સ્વતંત્રતા બાબતે જાગૃત છીએ, તેમની સાથે સહકાર
    પુર્વક વર્તવાની ટેવ અને એવા વિચાર પણ છે જ.

    હવે આ સંજોગોમાં ઘરના દરેક કામ જે આપણે કે
    આપણા ઘરના લોકો ને કરવાની ટેવ જ નથી તેઓ
    મુશ્કેલી અનુભવે તે સ્વાભાવિક છે.

    પણ જરૂરી છે તે કરવાનું પણ છે, પણ દરેક કામ, ઘરના દરેક વ્યક્તિ ની સંભાળ લેતી સ્ત્રી આ પરિસ્થિતિ નો સામનો કરી શકે???
    તેમની માનસિક સ્થિતિ અત્યંત નાજુક છે
    ઘરના લોકો ખુલ્લા દિલે ચર્ચા કરશે, તેમને વાત કરવાની એક space આપશો તો આપ જાણી શકશો,

    આ કરવું જરૂરી છે તેવું નથી, પણ આપણે આ બધી
    સ્ત્રી સ્વતંત્રતા સ્વીકારી છે અન્ય કામ કરનાર લોકો સાથે આપણે નિયમિત ઘરના કામો કરાવતાં હતાં,આપણે તેમને જરુરી ડ્રેસ ડિઝાઈન,બ્યુટી પાર્લર વગેરે વગેરે બધુ આપ્યું છે, એટલે આવી તેમને જરૂરી કે ગમતી બાબતો સ્વીકારી જ છે,,,મતલબ તેઓને ગમે છે તેમા આપણી પણ સંમતિ ને ઈચ્છા છે પણ અત્યારે જે અત્યારે શક્ય નથી.

    વાત મોટાભાગના લોકો માટે કદાચ અગત્યની નહી હોય, પણ આ એ જ સમય છે જ્યારે તમે
    તમારા કોઈ ખૂબ અંગત,તમારા કુટુંબીજનો ,જેના માટે ભરપુર લાગણી છે, તેમની સાથે તેમની મુશ્કેલીઓ મા સાથે રહેવાની
    પળ છે,, તેમને જરૂરી દરેક બાબતે કાળજી લેવાની એજ આ સમયની માંગ છે,, કરી જોજો આના પરિણામ તમને ભવિષ્યમા જોવા મળશે. આ તક ચૂકવા જેવી નથી.

    "તુ એક પૈસા દેખા, ભગવાન દસ હજાર દેગા. "

    આવું લખીને આની મહત્વતા આેછી નથી કરવી
    પણ આ સમય ફરી ના પણ આવે તેવો સમય છે,
    જેનો ઉપયોગ ઘરની ચાર દિવાલો મજબૂત કરવાનો છે. અત્યારે જ આ સમય છે,,નવુ recreate કરવાનો,,,

    (આ વાત સ્ત્રી ઘેલા થવું એવુ ભૂલ થી પણ વિચારવું નહીં,, આપણે લક્ષ્મી ને કાયમ આદર આપ્યો છે, આપણી પત્ની હોય કે આપણી દીકરી હોય.)

    તેમનું સન્માન અે જ જિંદગી ની સફળતા છે,
    આ સમયની માંગ છે..



    મનીષ ગજ્જર
    9824086680
    04.04.2020