Complaint રાહતદરે ફાળવેલ મકાન પોતાની જાગીર સમજી વેચાણ કરવામાં આવ્યું

  • Sandesh News paper Contact Number - રાહતદરે ફાળવેલ મકાન પોતાની જાગીર સમજી વેચાણ કરવામાં આવ્યું
    Lalabhai Chaudhary on 2020-05-14 10:13:53

    પાટણ જીલ્લાના હારીજ તાલુકાના કાતરા ગામનાં વતની પંચાલ વેલાભાઈ રામજીભાઈ ને રાહતદરે ફાળવવામાં આવેલ તારીખ/3/6/1973 ના રોજ પ્લોટ ની ફાળવણી કરવામાં આવી હતી અને મકાન બાંધકામ કરી આપવામાં આવેલુ આ મકાન રેકર્ડ મુજ્બ મકાન સહાય કેટલી મળેલ છે તેની ખાતરી રેકર્ડ માં નોંધ લીધી નથી આ મકાન ખાનગી રીતે વેચાણ કરવામાં આવ્યું છે તેમના વારસદાર પ્રવિણભાઇ વેલાભાઈ રામજીભાઈ પંચાલ તેઓ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ની Dyso તરીકે ફરજ બજાવે છે તેઓ એ પ્રજાપતિ દેવરામભાઈ મફતલાલ ને વેચાણ કરવામાં આવ્યું છે આના દસ્તાવેજ બનાવવામાં આવે નથી સરકાર ઇસ્યુ મુજબ આ મકાન નાતો ઓનપેપર થઈ શકે કે નાતો દસ્તાવેજ બની શકે આ વેચાણ કરવામાં આવેલ મકાન તમામ ગામજનો જાણવાં છતાં પ્રવિણભાઇ વેલાભાઈ રામજીભાઈ પંચાલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ઓફિસમાં કામ કરવા થી લોકો અનદેખી કરી રહ્યા છે આની પંચાયત વિભાગ માં લેખીત અરજી કરવામાં આવી હતી પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી પંચાયત વિભાગ દ્વારા અમોને જાણ કરવામા આવી કે પ્રવિણભાઇ વેલાભાઈ પંચાલ તેઓ એ આ મકાન તેમના સંબંધી ને રહેવા માટે આપેલ છે તેવો એ આ મકાન ખાનગી રીતે વેચાણ કરવામાં આવતું તેવા મારી પાસે ઓડિયો ક્લિપ છે જેવો કહી રહ્યા છે કે આ મકાન વેચાણ કરવામાં આવ્યું છે શું આમ નાગરીક નો અધિકાર નથી કેમ સરકારી તંત્ર કાંઈ પણ કાર્યવાહી હાથ ધરતી નથી રાજકીય પક્ષો ને કારણે અંકે લગભગ રૂપિયા 5.000.00 નો માહિતી અનુસાર કૌભાંડ આચર્યું છે અને પંચાયત વિભાગ ને જાણ હોવા છતાં પણ કઈ કરી ન શકી
    સરકારી કર્મચારી હોવાથી તેવો એ પંચાયતનો હિસાબ નમુનો નંબર ૪ વર્ષ 2019-2020
    શ્રી પંચાલ વેલાભાઈ રામજીભાઈ
    કર વેરાનો પ્રકાર વેરા સિવાય ની બીજી બાબત
    ઘર વેરો
    સા.પાણી વેરો
    ખા.પાણી વેરો
    લાઈટ વેરો
    ગટર વેરો
    સફાઈ વેરો. 100
    ધરોઈ વેરો
    તા.પ.ટેક્ષ
    જી.પ.ટેક્ષ
    અન્ય વેરો
    આમને બીજા વેરા ભરવામાં આવેલ નથી કે પંચાયત તે વેરા વસૂલાત કર્યો નથી