Complaint પ્રથમ પાને છાપેલ સમાચાર નો વિરોઘ

  • Sandesh News paper Contact Number - પ્રથમ પાને છાપેલ સમાચાર નો વિરોઘ
    Anil Rathava on 2020-02-21 11:20:00

    નમસ્કાર
    સંદેશ - એ એક ગુજરાત નુ અગ્રણી અખબાર છે જેને ગુજરાતનાં અનેક લોકો રોજે રોજ વાંચવાનું પસંદ કરે છે એમાનો હુ પણ એક નાગરિક છુ.
    આજ રોજ પ્રથમ પાન ઉપર આપવામાં આવેલ સંદેશ સમાચાર કે 'હોલિવૂડ ડાયરેક્ટ સ્પીલબર્ગ ની ૨૩ વષીય પુત્રી મિકાઈલા પોનૅસ્ટાર્સ બનશે'_જાતે વીડીયો બનાવીશ કોઈ ની સાથે લાઈવ સેક્સ નહીં માંણુ'_'ખુબ પૈસા કમાવા માંગુ છું.....આવા સમાચાર આપી તમે લોકો ને શુ સંદેશ આપવા માંગો છો ?? આની ભારતીય સમાજ ઉપર કેવી અસર પડે તેનો તમે સેજ પણ વિચાર કર્યો ?? શું તમે સમાજ વ્યભિચાર ફેલાવા માંગછો ??
    એક જાગૃત નાગરિકો તરીકે હુ આવા સમાચાર નો સખત વિરોઘ કરુ છું
    આવુ ભવિષ્ય મા બીજીવાર ન બને તે માટે એક લોકપ્રિય અખબાર ના તંત્રી ને વિનંતી.
    અનિલ રાઠવા
    9428037468