Complaint About Gas Bill

  • Gujarat Gas Customer Care Toll Free Number Email Id & Office Address - About Gas Bill
    Dinesh Babubhai Patel on 2017-09-07 10:23:44

    આદરણીય સાહેબશ્રી,
    આપ ને જણાવવાનુ કે છેલ્લા 4 માસથી અમને ગુજરાતગેસ બીલ આવતુ નથી. જેને કારણે અમોને બીલની રકમ અંગે કોઈ માહીતી મળતી નથી જેને કારણે સમયસર બીલની રકમ ભરી શકાતી નથી. અને વગર કારણે પેનલટી ભરવાની થાય છે.