Complaint ગુજરાત ફાયર વિભાગ નગરપાલિકા ભરતી નિમણુંક પત્રક નાં આપવા બાબત ( અહમદાવાદ ઝ્હોન )

  • C. R. Paatil Contact Details, Address, Phone Number, Email ID, Whatsapp Number - ગુજરાત ફાયર વિભાગ નગરપાલિકા ભરતી નિમણુંક પત્રક નાં આપવા બાબત ( અહમદાવાદ ઝ્હોન )
    પટેલ પ્રિયાંશ દિનકરભાઇ on 2022-09-06 14:41:09

    અરજી પત્ર
    તારીખ 6/9/22

    નમસ્કાર
    sri.C. R. Patil sir
    સવિનય નિવેદન જય ભારત જાણવાનું કે 2021 માં ગુજરાત નગરપાલિકા માં જુદા જુદા ચાર વિભાગ માં ફાયર વિભાગ ની ભરતી જાહેરાત કરી હતી અને ભરતી ની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી હતી પરંતુ જેપણ ફાયર વિભાગ માં પાસ થયેલા એમનું અહમદાબાદ ઝ્હોન માં સાઇલેન્ટ થયેલા જેમાં ચાર નગરપાલિકા. નડિયાદનગરપાલિકા. ધોળકા નગરપાલિકા. સુરેન્દ્રનગર નાગરનગરપાલિકા. બોટાદનગરપાલિકા એમના સાત મહિના થઇ ગયા સે હજી સુધી તમામ કન્ડિડન્સ ને હાજર પત્રક મળેલ નથી .
    તો આપ સાહેબશ્રી ને નમ્ર અપીલ કે
    જેમ બને તેમ ધ્યાનમાં લઈ આગળ કરવા વિનંતી

    લી.અહમદાવાદ ઝ્હોન નગરપાલિકા
    નડિયાદ નગરપાલિકા
    સુરેન્દ્રનગરનગરપાલિકા
    ધોળકા નગરપાલિકા
    બોટાદનગરપાલિકા