Complaints

  • Dranege line overflow from 3 month
    Sachin patil on 2020-10-07 09:46:48

    Sir 3 mahinati gater nu paani road uper nikle che smc ma complain apel che pan koij javab aapta nathi amari madat karo saheb aavaa bimari fatvano bhay che saheb......9687519069

  • I like politics
    Rahul makwana on 2022-01-17 22:55:32

    Politics ma join thavu che mare help mee

  • Regarding Pending own pension funds
    Tushar Majmudar on 2022-01-20 19:56:17

    My self Tushar Majmudar, retired deputy registrar Sardar Patel University.
    Retired in June 2020.
    After so many tried I am able to receive ad-hoc pension in September 2021.
    But up till yet not received my other pension benefits.
    Two years will be over soon, even though I not received.
    Please help me.

  • Fancial provlem
    Mahendra javale on 2022-02-01 10:32:21

    Dear sir me majya bahin chya lagna aani wife ch operation ntr mulichi tabyet kharab jhalti tyamule me bnk loan aani cradit card vr paise ghetle hote pn atta mji condition khup kharab plz tumhi maji helf karana plz saheb

  • Complaint of Municipal Councillor
    Advocate Govindsingh B Balani on 2022-04-06 11:08:02

    I have to complain to a Municipal Councilor, whose name is Sunny Muralibhai Khanchandani, this person is threatening to kill my father and he has misbehaved and my father is a heart patient, whatever happens to him, Muralibhai Khanchandani is responsible and will have 2 sons, and Murlibhai Khanchandani who is accused in the Patiya murder case, you are requested to take action against him, and you should give a chance to meet you once.

  • મને તમારી મદદ ની જરૂર છે સાહેબ
    Dharmesh Bhai Suresh Bhai kale on 2022-04-07 10:37:08

    હુ ખુબ ‌‌જ મુસીબતમાં છુ મારે તમને ‌‌રૂબરૂ મળવું ‌છ છે
    સર પીલીસ

  • I would like to meet you face to face.
    Mr.Mittul Kumar Machhi on 2022-04-09 22:42:12

    Respected Sir,

    I would like to meet you face to face.

  • Hospital job
    bipibkumar solanki on 2022-04-26 09:45:57

    Aap ka koch kaam hove to

  • દિયોદર/વાવ વિધાનસભા ચૂંટણી વિશે.
    અમથુજી ઠાકોર on 2022-05-03 08:50:18

    1985થી ભાજપ સાથે કરુ છુ.અમારા પ્રથમ વિધાનસભા દિયોદર અથવા વાવ માં મને ટીકીટ આપવા વિનંતી છે.
    લી.આપનો વિશ્વાસુ
    અમથુજી ઠાકોર..મો.9974825755/9427044372.

  • Management
    Dinesh on 2022-05-12 21:32:14

    पाटिल साहेब नमस्ते,

    मारू नाम दिनेश वर्मा छे, हु पूना महाराष्ट्र थीं छू,
    हाल मोरबी मा रहु छू,

    2014 मां मोदी साहेब माटे मारा स्वखर्च थीं साडा त्रण महीना हवन यज्ञ कारियो हतो मोरबी मा,

    पछि मोरबी ना कार्यकरता साथे मनमेड न थयूं ,

    हाल मारे तमारा नेतृत्व मा तमारी साथे काम करवानी इच्छा छे,

    राज्य धोरण मा, ऑनलाइन ऑफलाइन बन्ने रीते,

    मने पक्की खातरी छे तमारी साथे काम करीने मजा आवसे,

    अने हु पन तमने धायरा करता वधारे काम करि अपिश।

  • For own home
    Bhailal Thakor on 2022-06-06 10:42:53

    Res sir I want our own home I hope you will consider for this. Then I full support in bjp. Thanks.

  • BJP karyakartas problem
    Siddharth mansukhbhai butani on 2022-06-16 07:53:02

    Sir meeting 10 minutes our karyakartas problem discuss

  • Prashant prajapati on 2022-06-21 00:52:05

    Namsata sir
    I am bhumi prajapati Bilimora I am working in civil hospital surat sir na tarsfer mata application api che pAn aloko mari application no koi reply nathi apo Kem k Hu na mara husband bana ji job karaya che ekla rahaya che na maro ek nano son che ni 2 year no che mana chikhli hospital ma transfer joi che Kem k too mara son na sachive saku sir too apa thodi halp karo too mara son satha rahi saku na job pAn kari saku too apa mana help karso transer mata sir pls sir

  • Regarding TY B COM Result M S UNIVERSITY VADODARA
    Jogeshwari Maharaul on 2022-07-17 13:31:03

    નમસ્કાર
    સાહેબ,

    વંદેમાતરમ્ સાથે જણાવવા નું કે એમએસ યુનિવર્સિટીમાં 21 મે 2022 ના રોજ ટીવાય બીકોમ ની પરીક્ષા પૂરી થઈ ગઈ હોવા છતાં આજ દિન સુધી રીઝલ્ટ નહિ આપવાના લીધે તમામ વિદ્યાર્થીઓનું ઉચ્ચ અભ્યાસ માટેનું એડમિશન અટકી ગયેલ છે, અને વિદેશમાં માસ્ટર માટે એપ્લાય થયેલ તમામ વિદ્યાર્થીઓનું ટીવાય બીકોમ ના ફાઈનલ રિઝલ્ટ સબમીશન નહિ કરવાના કારણે પ્રોસેસ અટકાવી દીધો છે આમ ટીવાય બીકોમનું છઠ્ઠા સેમેસ્ટર નું રીઝલ્ટ જાહેર ના થવાના પ્રતાપે હજારો વિદ્યાર્થીઓના ભાવિ પર લટકતી તલવાર છે .

    અને વિદેશ માં દેવું કરી ફી ભરી ને બેઠેલા વાલીઓને આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન થાય તેવું હોય અને વિદ્યાર્થીઓનું આખું વર્ષ બગડે તેમ હોય આ વીકના એન્ડ સુધીમાં રીઝલ્ટ મળી જાય તેવી વિનંતી અન્યથા વિદેશ જવા માંગતા હજારો વિદ્યાર્થીઓ તેમજ એડમિશન વિના સ્થાનિક વિદ્યાર્થી ઓ નું ભાવી એક વર્ષ માટે થંભી જશે .....
    આપના સહકારની અપેક્ષા સાથે,
    આભાર.

  • President BJP Chhotaudepur jilla
    Parmar sanjaykumar on 2022-07-31 10:54:00

    Sanjaykumar chandravadan Desai as a honest person please sir Nominate in BJP Chhotaudepur District president
    From
    Sanjay k parmar -Advocate
    BJP -Member Mo-9825776916

  • વિષય:અમારા ગામના વિકાસ અર્થે
    Pravinbhai Nathabhai Parmar on 2022-08-05 17:49:51

    પ્રતિ મહોદય શ્રી સવિનય જય ભારત સાથે આપ સર સરકાર તરફથી ઘેર ઘેર નળ દ્વારા જળ અને શૌચાલય આપેલી સ્કીમ માં તાલુકા પંચાયતનો અધિકારીઓ નો ભ્રષ્ટાચાર આ બાબતે વારે ઘડીએ અરજી કરવા છતાં કોઈ નિકાલ આવતો નથી ખાલી કાગળિયા ઉપર આપના અધિકારીને સચિવ શ્રી ઉપર જવાબ આપે છે તો આપ સાહેબ આ બાબતે આપના અધિકારી દ્વારા ધ્યાનમાં લઇ ઘટતું કરવા વિનંતી અને આની સાથે જે પણ અરજીઓ કરેલી છે હું એટેચ કરું છું એ આપ સાહેબ વંચાણ લઈ મારા સાથે ઘટતું કરવા વિનંતી અને ગામ નવગામા તાલુકો બાલાસિનોર જીલ્લો મહીસાગર સો ટકા શૌચાલય નું કામ બતાવેલ છે તો ગામના માણસો શૌચ કરવા રોડ ઉપર અને ખેતરોમાં કેમ જાય છે અને શૌચાલય જો સરકારશ્રીના સ્કીમ પ્રમાણે આપ્યા છે તો એ શૌચાલય ક્યાં ગયા એ તાત્કાલિક ધોરણે તપાસ કરાવવા વિનંતી અને આમ જનતાને જેને લાભ મળવા જોઈએ એને મળતા નથી અને જેને જરૂર નથી એને મળી ગયા છે તો આ તંત્ર કઈ રીતે તાલુકા પંચાયતના અધિકારીઓ અને ગામ પંચાયતના અધિકારીઓ ચલાવે છે અને સરકારને ખોટા ખોટા કાગડિયા ઉપર કામ પૂર્ણ બતાવે છે ગામમાં સરકારના સ્કીમ માં નળ ઘરે ઘરે આપ્યા છે એ ગઠીયા સમાન છે એમાં પાણી તો છે જ નહીં પાણી ક્યાંથી આવશે કઈ રીતે આવશે હજુ સુધી એનું કોઈ આ લોકોએ પગલું લીધેલ નથી અને અધિકારીઓ તપાસ કરાવવા આવે છે પાણી વપરાશ માટે તેઓ કાગળિયા પર ઉલ્લેખ કરે છે કે હેડ પંપમાં પાણી ચાલુ કન્ડિશન બતાવે છે હેડ પંપ મહિનામાં ચાર વાર બગડે છે એમાં કોઈ રીપેરીંગ કરવાવાળા બે બે મહિનામાં સુધી રીપેર કરવા આવતા નથી તો આપ સાહેબ અમારા ગ્રામપત્તિએ ઘરે-ઘરે નળ દ્વારા જળ અને મારા કુટુંબ લંગડા લુલાનું હોવાથી શૌચાલય મંજૂર થયેલ એ બાબતે તાત્કાલિક ધોરણે કરી મને સરકાર સ્કીમ આપશે કે નહીં કે આપના અધિકારીઓ આપશે કે નહીં એ જણાવવા મહેરબાની કરશો કે સરકાર શ્રી ખાલી કાગળિયા ઉપર ગરીબોને સ્કીમ આપે છે કે પછી જે સ્કીમ આપે છે એ પ્રમાણે કામ થાય છે. નોંધ તાત્કાલિક ધોરણે ગામ પંચાયતના તાલુકા પંચાયતમાં તપાસ કરાવવા આપ સાહેબને અપીલ છે કે ગામજનોને મળતા લાભ ગરીબો સુધી પહોંચે છે કે નથી પહોંચતા અને પંચાયતના અધિકારીઓ કઈ રીતે સરકારશ્રીની સ્કીમોને ગરીબો સુધી પહોંચાડે છે કે એમના પર્સનલ કે જેને જરૂરિયાત જ નથી એવા વ્યક્તિઓને આપે છે જો સરકારશ્રીની સ્કીમો ગરીબો સુધી પહોંચે એવી જોગવાઈ કરવા વિનંતી આપનો વિશ્વાસુ પરમાર પ્રવીણભાઈ નાથાભાઈ ગામ નવગામા તા. બાલાસિનોર જિ. મહીસાગર મોનં. 97 22 85 54 18

  • TP 60 gotri is not final
    Patel Ramesh on 2022-08-06 11:34:42

    વદોદરા ની 5 થિ 6 વર્ષ થી TP ઓ ફાઇનલ્ કર્યા વગર્ ની પડી છે અને વિકાસ અટકી ગયો છે tp 60 ગોત્રિ 5 થિ 6 વર્ષ થી પડી છે

  • TP 60 gotri is not final
    Patel Ramesh on 2022-08-06 11:36:17

    વદોદરા ની 5 થિ 6 વર્ષ થી TP ઓ ફાઇનલ્ કર્યા વગર્ ની પડી છે અને વિકાસ અટકી ગયો છે tp 60 ગોત્રિ 5 થિ 6 વર્ષ થી પડી છે

  • T P. 60 gotri
    Patel Ramesh on 2022-08-06 11:39:20

    Vadodara city area gotri.

  • Request for appointment to meet Patil Sir
    Sangeeta Naginbhai Chaudhari on 2022-08-19 11:28:23

    I am from vyara Dist Tapi.Am the principal of the school and want to meet you sir.can I get your appointment?

  • Request for appointment to meet Patil Sir
    Sangeeta Naginbhai Chaudhari on 2022-08-19 11:28:51

    I am from vyara Dist Tapi.Am the principal of the school and want to meet you sir.can I get your appointment?

  • કતારગામ સિંગણપુર ટિકિટ માટે
    Variya Miknesh on 2022-08-23 05:25:36

    2014 થી ભાજપ સાથે કરુ છુ.અમારા પ્રથમ વિધાનસભા કતારગામ અથવા સિંગણપુર માં મને ટીકીટ આપવા વિનંતી છે. કતારગામ માં મારુ 1000+ થી મોટું ગ્રુપ છે અને મારી સોસાયટી માં બધા સારા કામ હું કરાવું છું ભાજપ દ્વારા અને પ્રજાપતિ સમાજ ના કોઈ પણ માણસ રાજકારણ માં નથી
    મિકનેશ વરિયા 9537490460
    મિકનેશ વરિયા
    લી.આપનો વિશ્વાસુ

  • Bjp
    Raj Patil on 2022-09-01 18:45:11

    Sir मे 2 साल से ज्यादा बीजेपी में
    हु ओर में कुछ करना चाहता हूं तो
    अगर आप मुझे कह कर कोइ पोजीशन दिलवा दो
    तो मुझे जीमेदारी का अहसास होगा और

  • નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ જિલ્લા મંત્રી
    અર્જુનસિંહ એન રાઠોડ on 2022-09-04 00:19:21

    હું અંબાલા ગામ માં રહુછું અને મારા ગામ મા છેલ્લા 10 વરશ થી કોઈ આવશ યા કોઈ લાભ મળતો નથી તો સર ગામ લોકોને કોઈ લાભ મળે એવી મારી નમ્ર વિનંતી છે સર

  • નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ જિલ્લા મંત્રી
    અર્જુનસિંહ એન રાઠોડ on 2022-09-04 00:19:55

    હું અંબાલા ગામ માં રહુછું અને મારા ગામ મા છેલ્લા 10 વરશ થી કોઈ આવશ યા કોઈ લાભ મળતો નથી તો સર ગામ લોકોને કોઈ લાભ મળે એવી મારી નમ્ર વિનંતી છે સર
    9409637040

  • ગુજરાત ફાયર વિભાગ નગરપાલિકા ભરતી નિમણુંક પત્રક નાં આપવા બાબત ( અહમદાવાદ ઝ્હોન )
    પટેલ પ્રિયાંશ દિનકરભાઇ on 2022-09-06 14:41:09

    અરજી પત્ર
    તારીખ 6/9/22

    નમસ્કાર
    sri.C. R. Patil sir
    સવિનય નિવેદન જય ભારત જાણવાનું કે 2021 માં ગુજરાત નગરપાલિકા માં જુદા જુદા ચાર વિભાગ માં ફાયર વિભાગ ની ભરતી જાહેરાત કરી હતી અને ભરતી ની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી હતી પરંતુ જેપણ ફાયર વિભાગ માં પાસ થયેલા એમનું અહમદાબાદ ઝ્હોન માં સાઇલેન્ટ થયેલા જેમાં ચાર નગરપાલિકા. નડિયાદનગરપાલિકા. ધોળકા નગરપાલિકા. સુરેન્દ્રનગર નાગરનગરપાલિકા. બોટાદનગરપાલિકા એમના સાત મહિના થઇ ગયા સે હજી સુધી તમામ કન્ડિડન્સ ને હાજર પત્રક મળેલ નથી .
    તો આપ સાહેબશ્રી ને નમ્ર અપીલ કે
    જેમ બને તેમ ધ્યાનમાં લઈ આગળ કરવા વિનંતી

    લી.અહમદાવાદ ઝ્હોન નગરપાલિકા
    નડિયાદ નગરપાલિકા
    સુરેન્દ્રનગરનગરપાલિકા
    ધોળકા નગરપાલિકા
    બોટાદનગરપાલિકા

  • A large company is interested in setting up a project in Gujarat
    SATKAR BAROT on 2022-09-25 22:14:47

    Hello sir my real estate business my company name is just deal estate advisor private limited my number is 97 12 97 2009

  • A large company is interested in setting up a project in Gujarat
    SATKAR BAROT on 2022-09-25 22:15:05

    Hello sir my real estate business my company name is just deal estate advisor private limited my number is 97 12 97 2009

  • Maro rod 5 years thi baniyo nathi
    Bariya Jagdish on 2023-04-04 11:55:35

    Rod baniyo nathi baroko ne miskeli pade che rasta thi

  • Want to meet
    Krishna Manoj on 2023-05-25 21:25:42

    Myself a buissinesman

  • talk about business related matter
    minesh Kumar Naik on 2023-10-16 08:26:08

    sir good morning i introduce my self my name is minesh kumar naik recently i move from United States of America i want to discuss with you about business related matter so I want to meet with you in your office please reply me i am waiting for your reply
    thank you
    sincerely Regards
    minesh Kumar Naik