Complaint વિષય:અમારા ગામના વિકાસ અર્થે

  • C. R. Paatil Contact Details, Address, Phone Number, Email ID, Whatsapp Number - વિષય:અમારા ગામના વિકાસ અર્થે
    Pravinbhai Nathabhai Parmar on 2022-08-05 17:49:51

    પ્રતિ મહોદય શ્રી સવિનય જય ભારત સાથે આપ સર સરકાર તરફથી ઘેર ઘેર નળ દ્વારા જળ અને શૌચાલય આપેલી સ્કીમ માં તાલુકા પંચાયતનો અધિકારીઓ નો ભ્રષ્ટાચાર આ બાબતે વારે ઘડીએ અરજી કરવા છતાં કોઈ નિકાલ આવતો નથી ખાલી કાગળિયા ઉપર આપના અધિકારીને સચિવ શ્રી ઉપર જવાબ આપે છે તો આપ સાહેબ આ બાબતે આપના અધિકારી દ્વારા ધ્યાનમાં લઇ ઘટતું કરવા વિનંતી અને આની સાથે જે પણ અરજીઓ કરેલી છે હું એટેચ કરું છું એ આપ સાહેબ વંચાણ લઈ મારા સાથે ઘટતું કરવા વિનંતી અને ગામ નવગામા તાલુકો બાલાસિનોર જીલ્લો મહીસાગર સો ટકા શૌચાલય નું કામ બતાવેલ છે તો ગામના માણસો શૌચ કરવા રોડ ઉપર અને ખેતરોમાં કેમ જાય છે અને શૌચાલય જો સરકારશ્રીના સ્કીમ પ્રમાણે આપ્યા છે તો એ શૌચાલય ક્યાં ગયા એ તાત્કાલિક ધોરણે તપાસ કરાવવા વિનંતી અને આમ જનતાને જેને લાભ મળવા જોઈએ એને મળતા નથી અને જેને જરૂર નથી એને મળી ગયા છે તો આ તંત્ર કઈ રીતે તાલુકા પંચાયતના અધિકારીઓ અને ગામ પંચાયતના અધિકારીઓ ચલાવે છે અને સરકારને ખોટા ખોટા કાગડિયા ઉપર કામ પૂર્ણ બતાવે છે ગામમાં સરકારના સ્કીમ માં નળ ઘરે ઘરે આપ્યા છે એ ગઠીયા સમાન છે એમાં પાણી તો છે જ નહીં પાણી ક્યાંથી આવશે કઈ રીતે આવશે હજુ સુધી એનું કોઈ આ લોકોએ પગલું લીધેલ નથી અને અધિકારીઓ તપાસ કરાવવા આવે છે પાણી વપરાશ માટે તેઓ કાગળિયા પર ઉલ્લેખ કરે છે કે હેડ પંપમાં પાણી ચાલુ કન્ડિશન બતાવે છે હેડ પંપ મહિનામાં ચાર વાર બગડે છે એમાં કોઈ રીપેરીંગ કરવાવાળા બે બે મહિનામાં સુધી રીપેર કરવા આવતા નથી તો આપ સાહેબ અમારા ગ્રામપત્તિએ ઘરે-ઘરે નળ દ્વારા જળ અને મારા કુટુંબ લંગડા લુલાનું હોવાથી શૌચાલય મંજૂર થયેલ એ બાબતે તાત્કાલિક ધોરણે કરી મને સરકાર સ્કીમ આપશે કે નહીં કે આપના અધિકારીઓ આપશે કે નહીં એ જણાવવા મહેરબાની કરશો કે સરકાર શ્રી ખાલી કાગળિયા ઉપર ગરીબોને સ્કીમ આપે છે કે પછી જે સ્કીમ આપે છે એ પ્રમાણે કામ થાય છે. નોંધ તાત્કાલિક ધોરણે ગામ પંચાયતના તાલુકા પંચાયતમાં તપાસ કરાવવા આપ સાહેબને અપીલ છે કે ગામજનોને મળતા લાભ ગરીબો સુધી પહોંચે છે કે નથી પહોંચતા અને પંચાયતના અધિકારીઓ કઈ રીતે સરકારશ્રીની સ્કીમોને ગરીબો સુધી પહોંચાડે છે કે એમના પર્સનલ કે જેને જરૂરિયાત જ નથી એવા વ્યક્તિઓને આપે છે જો સરકારશ્રીની સ્કીમો ગરીબો સુધી પહોંચે એવી જોગવાઈ કરવા વિનંતી આપનો વિશ્વાસુ પરમાર પ્રવીણભાઈ નાથાભાઈ ગામ નવગામા તા. બાલાસિનોર જિ. મહીસાગર મોનં. 97 22 85 54 18