BRIJESH MERJA Contact Number, WhatsApp No, Helpline Number, Email Id, Address Details
Politician Contact Details
Date: 10/03/2021
BRIJESH MERJA is an Indian Politician. He is the Candidate of the MLA of Morbi Constituency of Gujarat. He is a Member of BJP Party.
Party: BJP
S/o|D/o|W/o: AMARSHIBHAI MAVJIBHAI MERJA
Age: 62
Address: 29,CHAROLA,SHERI,CHAMNPER,MADIA MORBI
Name Enrolled as Voter in: MORBI (Gujarat) constituency , at Serial no 77 in Part no 50
Email:[email protected]
Self Profession:Agriculture, Business
Spouse Profession:Agriculture, Job, Business
Service issue | Complaint | Query | Feedback | Suggestion | Reply
તલાટી કમ મંત્રી ફોર્મ ભરવા બાબત by Kobad jivabhai:
(4 of 5)
છેલ્લા 3 દિવસ થી તલાટી કમ મંત્રી ના ફોર્મ ભરવા એરર આવી રહી છે તો ઝડપ થી પ્રશ્ર્ન નો ઉકેલ લાવવા વિનંતી ભારત માતા કી જય
Mara chokara na abhayas mata by Riddhi Thoriya:
(4 of 5)
Hitesh kesavaji thoriya
Kantipur
Morbi
Change my life by Mer Alpeshbhai Arvindbhai:
(4 of 5)
મારું નામ મેર અલ્પેશભાઈ અરવિંદભાઈ છે અને હું સુરત મા રહું છું છેલ્લા 3 વર્ષ થી અને સર હું handicap parson છું 75% ભાડે રહું છું
હું 12 પાસ છું અને મને ક્યાય પણ નોકરી પર કોઇ રાખવા માટે રાજી નથી અને સર મારાથી office વર્ક અને ક્લાર્કે નું કામ થાય એમ છે એટલે તમને e-mail કરું છું
અને સર હું બેરોજગાર છું
મને સુરત મહાનગરપાલિકા મા ગમે ત્યાં ક્લાર્ક તરીકે ફરજ બજાવી છે તો મારો ખર્સે પણ નીકળી જાય એમ છે તો સર મને ગમે ત્યાં લગાવી દેવા માટે આપણ ને નમ્ર વિનંતી છેઅને સર મારી આગળ પાછળ કોઈ પણ છે નહિ અને હું લાસ્ટ year કોલેજ નું સાલું છે ane મારી age 28 છે મારી અરજી અપનાવી અને મને ગમે ત્યાં જોબ અપાવી દેવામાં મદદ કરો એવી આશા સાથે આપનો divyang ઉમેદવાર
નોકરી માં બદલી કરવા બાબત by Tushar Ambalal Modi:
(4 of 5)
મારું નામ તુષાર મોદી છે હું હાલ મેહસાણા માં રહું છુ મારા એક મિત્ર ની પુત્રી હાલ બોટાદ માં સરકારી ખાતામાં નોકરી કરે છે તેમના પતિ અમદાવાદ માં નોકરી કરે છે તેમની માતા જી ની તબીયત સારી ના હોવા થી તેઓ ને અમદાવાદ બદલી કરાવી છે તેઓ બોટાદ માં છેલ્લા ત્રણ વર્ષ થી નોકરી કરે છે પતિ પત્ની છેલ્લા ત્રણ વર્ષ અલગ રહે છે .હાલ તેઓ બોટાદ માં બાલ કલ્યાણ વિકાસ માં ફરજ બજાવે છે તો આપ સાહેબ ને રૂબરૂ મળવું છે,આપ સાહેબ ને વિનંતી છે કે આપ થોડો ટાઈમ અમારા માટે ફાળવશો.લી,તુષાર મોદી (ભારત રક્ષા મંચ અધ્યક્ષ મેહસાણા)
Service issue | Complaint | Query | Feedback | Suggestion | Reply