Complaint Change my life

  • BRIJESH MERJA Contact Number, WhatsApp No, Helpline Number, Email Id, Address Details - Change my life
    Mer Alpeshbhai Arvindbhai on 2022-07-12 11:48:00

    મારું નામ મેર અલ્પેશભાઈ અરવિંદભાઈ છે અને હું સુરત મા રહું છું છેલ્લા 3 વર્ષ થી અને સર હું handicap parson છું 75%  ભાડે રહું છું 

       હું 12 પાસ છું અને મને ક્યાય પણ નોકરી પર કોઇ રાખવા માટે રાજી નથી અને સર મારાથી office વર્ક અને ક્લાર્કે નું કામ થાય એમ છે એટલે તમને e-mail કરું છું 

    અને સર હું બેરોજગાર છું 

    મને સુરત મહાનગરપાલિકા મા ગમે ત્યાં ક્લાર્ક તરીકે  ફરજ બજાવી છે તો મારો  ખર્સે પણ નીકળી જાય એમ છે તો સર મને ગમે ત્યાં લગાવી દેવા માટે આપણ ને નમ્ર વિનંતી છેઅને સર મારી આગળ પાછળ કોઈ પણ છે નહિ અને હું લાસ્ટ year કોલેજ નું સાલું છે ane મારી age 28 છે મારી અરજી અપનાવી અને મને ગમે ત્યાં જોબ અપાવી દેવામાં મદદ કરો  એવી આશા સાથે આપનો divyang ઉમેદવાર