Complaint નોકરી માં બદલી કરવા બાબત

  • BRIJESH MERJA Contact Number, WhatsApp No, Helpline Number, Email Id, Address Details - નોકરી માં બદલી કરવા બાબત
    Tushar Ambalal Modi on 2022-07-30 13:05:08

    મારું નામ તુષાર મોદી છે હું હાલ મેહસાણા માં રહું છુ મારા એક મિત્ર ની પુત્રી હાલ બોટાદ માં સરકારી ખાતામાં નોકરી કરે છે તેમના પતિ અમદાવાદ માં નોકરી કરે છે તેમની માતા જી ની તબીયત સારી ના હોવા થી તેઓ ને અમદાવાદ બદલી કરાવી છે તેઓ બોટાદ માં છેલ્લા ત્રણ વર્ષ થી નોકરી કરે છે પતિ પત્ની છેલ્લા ત્રણ વર્ષ અલગ રહે છે .હાલ તેઓ બોટાદ માં બાલ કલ્યાણ વિકાસ માં ફરજ બજાવે છે તો આપ સાહેબ ને રૂબરૂ મળવું છે,આપ સાહેબ ને વિનંતી છે કે આપ થોડો ટાઈમ અમારા માટે ફાળવશો.લી,તુષાર મોદી (ભારત રક્ષા મંચ અધ્યક્ષ મેહસાણા)