Complaint

  • GSRTC Customer Care, Complaints and Reviews -
    રુચિત પટેલ on 2017-11-09 09:53:36

    માનનિય સાહેબ
    આજે રોજ ભાવનગર થિ રાજકોટ જતી ગુર્જર નગરી બસ બસ ન.gj18 z0349 ભાવનગર ડેપો ની બસ માં આટકોટ થી હું સવારે 7.50 કલાકે ચડેલ જેનો ડોર આટકોટ ના બસટોપે લોક હતો જેને ખોલવા માટે કહેલ તો ડાઇવર બરાડા પાડીને વાત કરવા લાગેલ અને પછી લેડી કંડકટર નામ પૂછી ને નકામા બીવરાવવાની કોસિસ કરેલ પછી કંડકટર કહે તમારા સંસ્કાર આવા છે તેવું કહીને અપમાનિત કરેલ તો જો તમે આ વિરુદ્ધ કાર્યવાહી કરો તેવી આશા છે તે બસ ભાવનગર થિ સવારે 5 વાગીએ ઉપડે છે જે આજે ઍકપેસ હતી. મારો mo.8128879976