Complaint તબીબી કારણોસર બદલી ની જરૂરિયાત

  • PATEL RUSHIKESH GANESHBHAI Contact Number, WhatsApp No, Helpline Number, Email Id, Address Details - તબીબી કારણોસર બદલી ની જરૂરિયાત
    Urvashi paresh patel on 2024-03-14 22:57:52

    મારી છોકરી ને છેલ્લા ૬ વર્ષ થી febrile convulsion ની તકલીફ છે ...મારે વતન નજીક છેલ્લા ૮ વર્ષથી લેબોરેટરી ટેકનીશ્યન ની જગ્યા ખાલી છે ...હું chc waghai ..dis dang જે ટ્રાઈબલ વિસ્તાર છે ત્યાં છેલ્લા ૧૦ વર્ષથી લેબ ટેકનીશ્યન તરીકે મારી ફરજ બજાવું છું ..મારા દ્વારા ઓનલાઇન અરજી ...મારા ઓફિસે થી અરજી તથા માનનીય મંત્રીશ્રી ની ઓફિસે એમના PA sir ને રૂબરૂ અરજી આપવામાં આવેલી અને ઘણી વાર પ્રયત્ન છતાં આજ દિન સુધી મને બદલી કરી આપવામાં આવેલ નથી...sir મારી છોકરી ને પ્રોબ્લેમ છે અને મારા દ્વારા જે જગ્યા એ બદલી માંગવામાં આવેલ છે ત્યાં જગ્યા ખાલી હોય મને ટ્રાન્સફર કરી આપવા આપ સાહેબ શ્રી ને વિનંતી કરું છું ..thank you...urvashi Patel, chc waghai, dis- dang ph9909245282