Complaint ગેસ બોટલ ના આપવા બાબત

  • Babaliya Rudra Indane  - ગેસ બોટલ ના આપવા બાબત
    Patel rohitkumar somabhai on 2023-11-22 17:17:32

    ગામ ગાંધીયાના મુવાડા, સવાર માં ગાડી ગામ માં આવી ત્યારે ગાડી વારા ભાઈ ને જણાવ્યું કે બોટલ લેવા ની છે નોંધાવેલી છે તો આખો દિવસ રાહ જોઈને બેઠા કે હમણાં આવશે ગાડી એમ હાલ સાંજ પડી ગઈ છે ગાડી અહીંયા થી નીકળી છે પણ હવે કેછે બોટલ નહિ આના માટે જવાબ દાર કોણ થાય...