Complaint એડહોક પેરા મેડીકલ કર્મચારી ઓ નો પગાર સુધારવા બાબત

  • PATEL RUSHIKESH GANESHBHAI Contact Number, WhatsApp No, Helpline Number, Email Id, Address Details - એડહોક પેરા મેડીકલ કર્મચારી ઓ નો પગાર સુધારવા બાબત
    Satish Narayan bhai Patel on 2023-11-21 08:48:15

    હું સતીશ પટેલ નવી સીવિલ હોસ્પિટલ, સુરત ખાતે છેલ્લાં ૨૦ (વીસ) વર્ષ થી જુનિયર ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યો છું. મને અડહોક્ પગાર ધોરણ મળતુ નથી, આઉસોર્સિંગ એજન્સી નાં ભાવ પ્રમાણે પગાર મળેછે જે અન્નાય કરતા છે મારી નિમણૂક એડહોક ધોરણે થયેલ છે તો મને અડહોક પગાર પ્લસ મોંધવારી ભથ્થુ આપવા આ સાહેબ ને મારી નમ્ર વિનંતી છે,હાલ અમારી.કેડર નો એડહોક બેઝિક પગાર ૨૯૨૦૦ +૨૮૦૦+મોંધવારી ભથ્થુ છે તો ન્યાય ના હિત માં મને આ પગાર આપવા આપ સાહેબશ્રી ને મારી નમ્ર વિનંતી છે