Complaint ચાલુ બસ બીજી જગ્યા ના મોકલવા બાબત

  • GSRTC Customer Care, Complaints and Reviews - ચાલુ બસ બીજી જગ્યા ના મોકલવા બાબત
    mihir joshi on 2023-11-02 19:39:42

    માન સાહેબ શ્રી હાલ માં મોડાસા ડેપો ની બસ હિમતનગર મોડાસા ચાલુ છે વહીવટી દ્રારા બસ બીજે મુકવામાં આવે છે જે બસ નો સમય સાંજે 7.15 થી હિંમતનગર ઉપડી મોડાસા જાય છે હાલ આ સમય મોડાસા જવા માટે એક પણ બસ નથી 6 વાગે લોકલ જય પછી આ બસ હોય છે એના પછી 8.30 કલાકે બસ હોય તો આ બસ બંધ કરવામાં આવશે કેટલા મુસાફરો રાખડી પડશે જે થી આ બસ ચાલુ રાખવા વિનંતી