Complaint Tharad kasvi night bus

  • GSRTC Customer Care, Complaints and Reviews - Tharad kasvi night bus
    Parveen choudhary on 2023-11-01 21:57:52

    નમસ્તે સાહેબ અમારી નાઈટ કાસવી બસ સાહેબ ઐક દિવસ બંધ રાખે એક દિવસ બંધ રાખે તો અમે પેસેન્જર હેરાન થાય છે અમે બધા ધધા અથેઆવતા હોઈ અમે સાંજે 7.વાગે ઙૈપો જઈએ ત્યારે બસ બંધ એવૂ કહે છે તો પછી અમારી સેમા ધરે જવૂ ‌7 વાગ્યે પછી પ્રાઈવેટ વાહન પણ જતા નહીં