Complaint Complaint about bus conductor

  • GSRTC Customer Care, Complaints and Reviews - Complaint about bus conductor
    Bhoomi on 2023-10-28 18:19:24

    બસ number Gj 18 Z-6552 અમદાવાદ - ગોધરા- ભુજ. તારીખ 28 ઓક્ટોબર 2023 ના રોજ 17:17:27 ના ટાઈમ ઍ આદિપુર થી અંજાર આવતી હતી ત્યારે તે અંજાર માં ચિત્રકુટ official bus stop હોવા છતા પણ ઘણી વખત કેવા છતા પણ bus conductor ઍ ચિત્રકુટ બસ ઉભી રાખી નહી. તેમજ તે ખોટી રીતે બોલા ચાલી કરી. તેમજ તે ખુબ જ ખરાબ વ્યવહાર કર્યુ. અને chitakut બસ ઉભી ના રાખવા ની ધમકી આપી.
    બીજી વખત અવું ખરાબ વર્તન ST તરફ થી થશે તો જરાય ચલાવી લેવા માં નહિ આવે.