Complaint

  • Sandeep Pathak MP, Contact Details, Contact Address, Phone Number, Email ID, Website, Office Details -
    Jadeja Ravirajsinh Juvansinh on 2022-11-18 13:48:27

    1 અબડાસા વિધાનસભા ગુજરાત
    અબડાસા, લખપત, નખત્રાણા
    આમ આદમી પાર્ટી
    તા. 18.11.2022



    જય ભારત સાથે જણાવવાનું કે 1 અબડાસા વિધાનસભા ત્રણ તાલુકાનું સમાવેશ થાય છે જેમા અબડાસા, લખપત, નખત્રાણા જેમાં 380 બુથ આવે છે 3 લાખ જેવી વોટીંગ થાય છે કોટડા જડોદર ના શ્રી વસંતભાઈ ખેતાની ટિકીટ આપવામાં આવેલ ટિકીટ જાહેર થયા બાદ ક્યાંય પણ ઉમેદવાર એ ત્રણ તાલુકામાં કાર્યલય ખોલવામા આવેલ નથી કોઈ પણ જગ્યાએ કોઈ પણ કાર્યકર ને સાથે લઇને પ્રચાર કે સભા કરતા નથી કાર્યકર માટે કોઈ જાતની સુવિધાઓ આપવામાં આવેલ નથી પાર્ટીમા પંજાબ નેશનલ એગ્રો ચેરમેન સમિદંર કિંડા ના માણસ પ્રદીપસિંગ સરદાર ઉમેદવાર ને ત્રણ તાલુકાના કાર્યકરો થી દુર રાખે છે અને પ્રચાર કોઇ ગામ માં કરવા દેતા નથી જ્યાં જાય છે ત્યાં આમ આદમી પાર્ટી ના કાર્યકરો ને બોલાવતા નથી કેવા આવે છે પાર્ટી માં રેવુ હોય તો અમે કેસુ એમ કરો નકર પાર્ટી માં થી નિકળી જાવ અને જે પાર્ટી ના કાર્યકર નથી એમની સાથે દિવસ રાત સાથે રાખે છે ત્રણ તાલુકામાં બધા હોદેદારો, કાર્યકરો નારજ છે જે પાર્ટી માં નથી તે પોતાની મનમાની કરે છે પાર્ટીને હરાવા માટે તેમજ જીલ્લાના હોદેદારો દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી તેમજ કાર્યકર્તાઓને કોઈ પ્રકારનો સુચન કરવામાં નથી આવ્યું જીલ્લામાથી ક્યારેય ફોનના માધ્યમથી કે રુબરુ કોઈ મુલાકાત કે કાર્યક્રમ કોઈપણ આપવામાં નથી આવતું અબડાસા વિધાનસભામાં જીલ્લા લેવલના કોઈપણ હોદેદારે છેલ્લા ચાર મહિનામાં વિઝીટ કરી મિટીંગ બોલાવીને કાર્યકર્તાઓને સાથે રાખવાની કોશિશ કરી જ નથી જીલ્લામાં બેઠેલાઓ હોદેદારો પણ પાર્ટીને તોડવા માટેનું જ કાર્ય કર્યુ છે તેમણે ટિકીટો આપવામાં પણ કોઈ પણ કાર્યકરને સાચી સલાહ કે કાર્યકરોને સાથે નથી રાખ્યા તેમને માત્રને માત્ર કાર્યકર્તાઓને તોડવાનુ અને દુરી બનાવવાનું કામ કર્યુ છે.







    1 અબડાસા હોદેદારો ત્રણ તાલુકાનાં અબડાસા, નખત્રાણા, લખપત.


    રમજાનભાઈ નોડે સંગઠન મંત્રી વિધાનસભા અબડાસા. મો. નં. 7567264892
    જાફરભાઈ જે. ગજણ જોઈંટ સેકેટરી માયનોરટી વિંગ પક્શિમ કચ્છ. મો.નં. 9825815426
    ઝુંઝારદાન ગઢવી સેકેટરી કિશાન વિંગ ગુજરાત સ્ટેટ મો.નં. 9925748294
    ઈશા ઈશાક કુભાંર પ્રમુખ માયનોરટી વિંગ પક્શિમ કચ્છ. મો.નં. 8347242726
    પ્રુથ્વીસિંગ સરદાર નેતા કિશાન વિંગ પક્શિમ કચ્છ. મો.નં. 9099166276
    જાડેજા દીલાવરસિંહ આર. જોઈંટ સેકેટરી યુથ વિંગ પક્શિમ કચ્છ. મો.નં. 7434914944
    જાડેજા રવિરાજસિંહ જે. સહસંગઠન મંત્રી વિધાનસભા અબડાસા. મો. નં. 9714317303
    જાડેજા દશરથસિંહ વી. સહસંગઠન મંત્રી વિધાનસભા અબડાસા. મો. નં. 8469041522
    ઓશમાણ બચુ નોતીયાર સહસંગઠન મંત્રી વિધાનસભા અબડાસા. મો. નં. 9978249727
    અબ્દુલાભાઈ સુમાર કુભાંર ઉપપ્રમુખ માયનોરટી વિંગ પક્શિમ કચ્છ. મો.નં. 9898730195.