Complaint મારી પુત્ર વધુની નોકરીની બદલી કરાવવા બાબત

  • PATEL RUSHIKESH GANESHBHAI Contact Number, WhatsApp No, Helpline Number, Email Id, Address Details - મારી પુત્ર વધુની નોકરીની બદલી કરાવવા બાબત
    Ranjitsinh Jashvantsinh Parmar on 2022-07-14 23:19:29

    મારા દિકરા ના લગ્ન તા.૨૪/૦૭/૨૨ના રોજ થયા, તેની ધર્મ પત્ની હાલ ધુવારણ પાસે હરીપુરા આયુષ્યમાન ભારતમાં કૉમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવે છે, હવે એના લગ્ન થવાથી અમારે ત્યાં બાજવા,તા.જી.વડોદરા રહેવાનું શક્ય એટલે નથી બનતું કે એની જોબ અમારે ત્યાંથી લગભગ સાઈઠ કીમી દૂર પડે છે, એટલે અપડાઉન શક્ય નથી, તો સાહેબ શ્રી આપ શ્રી સમજી શકો છો કે એમનુ સંસારિક જીવન કેમ સાથે ગુજારી શકે,તેમજ સાસરીપક્ષની ,પોતાનું ઘર સંભાળવાનુ કેમ શક્ય બને?
    આ બધી બાબતો નું એક જ નિરાકરણ શક્ય છે સાહેબ શ્રી આપણી મહેરબાની થકી મારા પુત્ર વધુની નોકરીની બદલી વડોદરા તાલુકાના કોઈપણ ગામમાં કરાવી આપવા મહેરબાની કરશોજી.
    અમે હંમેશા આપણા રૂણી રહીશું.
    ખુબ ખુબ આભાર સાહેબ.
    લિ.આપણો વિશ્વાસુ.
    રણજિતસિંહ જશવંતસિંહ પરમાર.(પૂર્વ તાલુકા મહામંત્રી, વડોદરા તાલુકાભાજપા તથા પૂર્વ વડોદરા જીલ્લા કારોબારી સભ્ય,ભાજપા)
    એ-૧૦૪, સુંદરવન સોસાયટી, બાજવા, ગાંધી રોડ, તા.જી.વડોદરા.-૩૯૧૩૧૦.