Complaint VAYA VASAD UMETA PASS MA UPDET KARAV BABATE

  • GSRTC Customer Care, Complaints and Reviews - VAYA VASAD UMETA PASS MA UPDET KARAV BABATE
    TULSI M SOLANKI on 2022-07-02 21:23:35

    પ્રતિ શ્રી ડેપો મેનેજર સર
    ઉપરોકત વિસય માં જાણ કરું કે બોરસદ ડેપો માં પાસ કાળે તેમાં પહેલા જૂની સિસ્ટમ ની અંદર વાયા વાસદ ઉમેટા પાસ ની અંદર પ્રિન્ટિગ અને લખાય ને આવતું હતું તે હવે નવી સિસ્ટમ માં નથી આવતું તો નવા સિસ્ટમ ની અંદર અપડેટ કરવા વિનંતી
    બોરસદ ડેપો માં કોણ પણ સારી જવાબ પણ નથી આપતા એ તો બધું ઉપર થી છે અમારે કોઈ લેવા દેવા નથી આ રીતે જવાબ આપે છે
    પાસ કાળનાર અને ટીસી સાહેબ પણ કોઈ ધ્યાન નથી આપતા અને કંડકર પણ પાસ નથી ચલતા અને કે છે ઉમેટા લખાય લાવો.
    બસ સર આપણે જાણ કરું છે ટૂંકમાં આપનો આભાર સહ અને વિનંતી