Complaint આયુષ્માન ભારત કાર્ડ માટે

  • Gujarat Chief Minister Contact Number, Office Address, Email ID and More - આયુષ્માન ભારત કાર્ડ માટે
    વાઘરી દીપકભાઈ રમેશભાઈ on 2022-05-28 16:21:31

    પ્રણામ સાહેબ હું એક પછાત (દેવીપુજક - વાઘરી )જ્ઞાતિ નો વ્યક્તિ છું . હું હાલમાં ખાનગી સ્થળે નોકરી કરું છું . અને મારી સમાજ અથવા બીજી સમાજ માં જે પછાત જ્ઞાતિના છે તેવા વ્યક્તિને હું ઘરે જઈને આયુષ્માન કાર્ડ કાઢી આપું છું .
    જો કે મારી પાસે કોઈ સરકારી ID નથી UTI દ્વારા કુટુંબ દીઠ એક વ્યક્તિ નું આયુષ્માન કાર્ડ હું કાઢી આપું છું . જો એક વખત એક પરિવારના બાળક ને સાપ કરડી ગયો . અને રેફરલ દવાખાને ગયા પણ ડોકટરે કીધું આગળ લઇ જાઓ .
    પરંતુ આવા વ્યક્તિ પાસે એટલા પૈસા ન હતા કે તેના બાળક ને બચાવી શકે . જો તેના બાળકનું આયુષ્માન કાર્ડ હોત તો તેનો જીવ બચાવી જાત . મારી એટલી વિનતી છે કે UTI ID ને અપગ્રેટ કરીને દરેક સભ્ય નું આયુષ્માન કાર્ડ નીકળે એવું કરવા વિનંતી