Complaint સંગીત કલાકારો ને રોજગારી આપવા બાબત

  • Narendra Modi’s WhatsApp Number, PMO Email ID and Complaint Cell Number - સંગીત કલાકારો ને રોજગારી આપવા બાબત
    Vaishali Bhagat on 2021-08-04 18:21:02

    લોક ગાયિકા
    વૈશાલી ભગત
    31/a Ratndeep green mmvora show room somatalav Vadodara 390025

    હું ભજન ગાઈ ને મારું નિરાધાર જીવન જીવું છુ કોરોના ના કપરા કાળ ના કારણે મારું જીવન ખોરવાયું છે અમને કોઈ જ સહાય યોજના નો લાભ મળતો નથી સરકરશ્રીના નિયમ અનુસાર મારું જીવન ખોરવાયું છે સરકાર શ્રી એ દીકરી માટે ખૂબ યોજના છે પરંતુ મને કોઈ યોજના નો લાભ મળતો નથી હું પણ બાપ વિના ની નિરાધાર દીકરી છું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ ની દીકરી ઓ ના બાપ છે હું પણ દેશ ની દીકરી છું મારા બાપ બની ને આકાશવાણી માં રોજગારી ચોક્ક્સ અપાવશે એવી આશા રાખું છુ

    અમારા જેવા નાના કલાકારો ની રોજી રોટી માટે કઇ રજૂઆત કરો કેન્દ્ર સરકાર શ્રી વડાપ્રધાન. નરેન્દ્ર મોદી સાહેબ ને મારી વિનંતી છે
    આકાશ વાણી અથવા દુરદર્શન કેન્દ્રમાં રોજી રોટી માટે રોજગારી કલાકાર ને આપો કારણ કે કલાકારો નું જીવન ખોરવાયું છે અમારા જેવી આધાર વગર ની નિરાધાર સ્ત્રી સંગીત ના માધ્યમ થી ઉપર પોતાનું જીવન જીવી શકીએ એવી કેન્દ્ર સરકાર શ્રી પાસે કડક પગલાં લઈ માગણી કરી એ છીએ દરેક કલાકારો ને આપ શ્રી ન્યાય અપાવવા વિનતી
    જય હિંદ
    જય ભારત