Complaint પોલીસ વાળા ની હેરાનગતિ

  • C. R. Patil MP Contact Details, Contact Address, Phone Number, Email ID, Website, Office - પોલીસ વાળા ની હેરાનગતિ
    Ramesh tank on 2021-04-24 15:08:57

    સર,
    મારે એક નાનો પાન નો દુકાન છે બે દિવસથી પોલીસવાળા આવી ને ધમકાવે છે કે દુકાન પર જેમ આજે આવીને ૧૦૦૦/ રૂપિયા લઈ ગયો છું કાલે આવિસ તો કાલે બીજા ૧૦૦૦/લઈ જઈશ મારા ભત્રીજા નું બીપી તેમજ તબિયત આ બીક ના હિસાબે ખરાબ થઈ ગઈ છે એક બાજુ કોરોના થી લડવાનું ને બીજીબાજુ આવા પોલીસ વાળા ,સર મેહરબાની કરી કંઇક કરો,છાપરા ભઠ્ઠા રોડ પર મારી દુકાન છે ત્રણ દિવસ થી દુકાન