Complaint Jangalraaj in gujarat

  • Pradipsinh Bhagvatsingh Jadeja Contact Address, Phone Number, Email ID, Website - Jangalraaj in gujarat
    Patel Maulikkumar Hiteshbhai on 2020-11-05 08:35:33

    માનનીય ગૃહમંત્રીજી
    મારા ગામ ફરતિકુઈ,ડભોઇ માં એક ગુનાહિત પ્રવુતિ ધરાવતી વ્યક્તિ ગેકાયદેસાર રીતે જાહેર સરકારી જગ્યામાં દબાણ કરીને રહે છે અને પંચાયત દબાણ હટાવવા અરજી કરે તો પંચાયત ના સભ્યો પાર RTI કરે અટ્રોસિટી લગાવે છે બધીજ સરકારી અધિકારી પોલીસ મા જાણ કરી પણ રામ જાણે કોની રહેમનજર થી એક બુટલેગર ઈમાનદાર પંચાયત ને હંફાવે છે 25 વર્ષ પછી સિધ્ધર્થ પટેલ ના ગઢ ગણાતા ગામના મેં ભાજપ ની પંચાયત લાવ્યો છે હવે લોકો મને પૂછી રહ્યા છે તમારા મોદી સાહેબ બિહાર જઈને જંગલ રાજ ની વાતો કરે છે અહીંયા એક બુટલગાર તમને નચાવે છે કોઈ થી કાઈ ઉખાડતું નથી આ જંગલરાજ નથી તો સુ છે?અટલજી ના સમયથી ચુસ્ત ઈમાનદાર કાર્યકર્તા તરીકે આજે માથું શરમ થી ઝૂકી ગયું છે આપ અમને ન્યાય આપવો એજ આશા સાથે આપણે વિનંતી કરી છે કેમકે આના ભવિષ્ય માં બાવ મોટા પડગા પડવાના છે
    જય હિન્દ