Complaint ખાનગી શાળા પ્રિ પ્રાઇમેરી વિભાગ 6 માસ પછી સારું કરવામાં આવે અને કોઈ પણ ફી ના વશુંલવામાં આવે..

  • Vijay Rupani Gujarat CM, Contact Number, Email Id & Office Address - ખાનગી શાળા પ્રિ પ્રાઇમેરી વિભાગ 6 માસ પછી સારું કરવામાં આવે અને કોઈ પણ ફી ના વશુંલવામાં આવે..
    હિરેન એન જોશી on 2020-06-11 14:08:29

    માનનિય મુખ્યમંત્રી શ્રિ
    ઉપરોક્ત વિષય અને નાના બાળકો ના સ્વસ્થ ને ધ્યાનમાં લઈ વક્રીરહેલ covid19 ના કારણે જો ઉપરોક્ત નિર્ણય લેવામાં આવે તેવી નમ્ર રજૂઆત છેઃ
    કેમકે આ ધોરણ માં અભ્યાસ કરતા વાણી વર્તન નું વિવેક ની વિશેષ તાલીમ હોય છેઃ જેની બહુ અગત્યતા ના હોય.. તેથી જો આ ધોરણ ને છ માસ મોડું સહરુ કરવું હું યોગ્ય ગનું છું..

    બીજું જો તમો ઉપરોક્ત નિર્ણય ને સકારાત્મકતા આપો તો વળી પ્રશ્ન ફી નો આવશે. તો મારે આપને એ જાણવાનું કે અત્યાર શુદ્ધિ બેફામ કમાણી કરી.. સબસીડી લીધી.. હોવએ દેશ માટે કઈક દેવાનો ખર્ચવાનો વારો શૈક્ષણિક એકમો નો છે.. ત્યારે પીછેહઠ કેમ?
    ધન્યવાદ જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ