Complaint Hometown ફુલ્લી પેમેન્ટ લીધા પછી પણ સેકન્ડ વસ્તુ આપી

  • TV9 Gujarat Office Address, Phone Number, Email, Website - Hometown ફુલ્લી પેમેન્ટ લીધા પછી પણ સેકન્ડ વસ્તુ આપી
    નિમેષભાઈ ઠાકર on 2019-10-03 18:20:23

    મે hometown માંથી તારીખ 11 9 2019 ની તારીખે એક સેન્ટર ટેબલ લીધેલ હતું જેની કિંમત 28 હજાર નવસો હતી પેમેન્ટ ફુલ્લી કર્યા બાદ તેમણે મને દસ દિવસમાં ડીલેવરી કરવા કહ્યું છતાં પણ ડીલેવરી ના કરતા મેં તેમને મારી રકમ પરત કરવા કહ્યું હતું છતાં તેમણે રકમ પરત ન કરી અને સેકન્ડ સેન્ટર ટેબલ મોકલેલ હતું જેમ એ ફોટો પાડી વિડીયો ઉતારી અને ટેબલ પરત કરેલ હતું તો પણ આ સુધી મને મારી રકમ ભરત મળેલ નથી તે મારી કમ્પલેન છે અને જે માનસિક હેરાન પરેશાન થયું તેનું વળતર એ લોકો આપવા તૈયાર નથી અને મારી રકમ આપવા બંધાતા નથી તો tv9 મારફતે કમ્પ્લેન લઈ અને મને મદદ કરશો અને આવા શોરૂમ વાળાને ખુલ્લા પાડવા મદદ કરશો