Complaint એક અગત્ય ના સમાચાર....

  • Sandesh News paper Contact Number - એક અગત્ય ના સમાચાર....
    Chirag Rana on 2019-08-09 20:15:14

    સંદેશ એ ગુજરાત ના દર્પણ સમાન છે. તે કોઈ પણ સમાચાર હોય કે સરકાર ને પ્રજા વતી વિનંતી કરવાની હોય, સંદેશ હંમેશા પ્રજા ની પડખે ઉભી રહી છે.
    મારી સંદેશ ને નમ્ર વિનંતી છે કે હાલ હવામાન ખાતાની વરસાદ ની આગાહી હોય ગૌણ સેવા ની હાલ પૂરતી લેવાનાર સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર ની પરીક્ષા રવિવાર ના રોજ હોય ગુજરાત ના ઉમેદવારો વતી સરકાર ને પરીક્ષા સ્થગિત રાખવા વિનંતી કરે....