Complaint અનરોલમેન્ટ ભૂલ

  • Hemchandracharya North Gujarat University - અનરોલમેન્ટ ભૂલ
    PARMAR VISHNUBHAI DHARMENDRASINH on 2019-04-28 14:06:22

    પ્રતિ
    સાહેબ
    શ્રી

    હું M.A સેમ 2- માં શ્રી S. S. MAHETA. ARTS & M.M

    PATEL.COMARC.COLLAGE.HIMATNAGAR માં અભ્યાસ કરું છું

    મારુ નામ પરમાર વિષ્ણુભાઈ ધર્મેન્દ્રસિંહ છે જે કોલેજની ભૂલથી અનરોલમેન્ટ માંપરમાર ની જગ્યાએ (પરનાર) થઈ ગયું છે કોલેજમાં વારંવાર રજુવાત

    કારવાછતા હજુ મારા સર નામ માં સુધારો થયો નથી તેનો સત્વરે સુધારો કરવા વિનંતી

    આપનો વિશ્વાસુ
    પરમાર વિષ્ણુભાઈ ધર્મેન્દ્રસિંહ