Complaint Paresh sagathiya

  • Philips Customer Care Rajkot - Paresh sagathiya
    Paresh Sagathiya on 2019-04-27 17:09:04

    મારુ philips LED TV 32PFL 5039/V7 AZ Philips Led tv છેલ્લા 20 દિવસ થી બંધ છે મે તા. 13/04/2019 ના રોજ Neptune Electronics ને ફરીયાદ લખાવી છે આજ રોજ સુધી કોઈ આવ્યુ નથી cc number જવાબ આપતા નથી
    Neptune Electronics સાથે વાત કરતા તેણે કહ્યુ કે દોઢ મહીનો લાગસે બાળકો ને વેકેશન છે ને tv ખરાબ થઈ ગયુ છે ડીશપલે નો વાંધો છે જે ગેરેન્ટી વોરન્ટી મા છે તો please please please રીપેરીંગ કરાવી આપો