Complaint સંદેશના રીડર સર્વેમાં આપની પહેલા નંબરની ગિફ્ટ સંદેશ ઓફિસ અથવા સંદેશ એજન્ટ પાસેથી વહેલી તકે મેળવી લેશો.....વાંચતા રહો સંદેશ.

  • Sandesh News paper Contact Number - સંદેશના રીડર સર્વેમાં આપની પહેલા નંબરની ગિફ્ટ સંદેશ ઓફિસ અથવા સંદેશ એજન્ટ પાસેથી વહેલી તકે મેળવી લેશો.....વાંચતા રહો સંદેશ.
    Manisha M Pandit on 2019-01-19 12:58:56

    માનનીય સાહેબ.
    આપના સંદેશ ન્યુઝપેપરમાં આપના તરફથી સંદેશપેપર લેનારને માટે આપે આપેલી સ્કીમ અનુસાર પહેલા ત્રણમહિના પછી એક કૂપન આપીને અમારે એક ગીફ્ટ લેવાની હતી. તેમાટે આપના તરફથી તા.૨૯/૧૧/૨૦૧૮ના નીચેનો મેસેજ આવેલ.
    "નમસ્કાર, સંદેશના રીડર સર્વેમાં આપની પહેલા નંબરની ગિફ્ટ સંદેશ ઓફિસ અથવા સંદેશ એજન્ટ પાસેથી વહેલી તકે મેળવી લેશો.....વાંચતા રહો સંદેશ.
    http://bit.do/eBLiV"
    આથી અમે અમારા ન્યૂઝપેપર વિક્રેતાને આ કૂપન આપેલી. તેઓશ્રી આ કૂપનની ગીફ્ટમાં એક પ્લાસ્ટીકનો ડબ્બો લઈને આપેલ. પરંતુ ગીફ્ટમાં સ્લાઇઝર હતું.
    તેમને પુછ્યુંતો જવાબમાં જણાવ્યુંકે ત્યાં સ્લાઇઝર ન હોવાથી તેમણે આ ડબ્બાની ગીફ્ટ આપીછે. આપને પુછવું હોય તો સંદેશની ઑફિસમાં પુછી જોજો.
    તો શું આ બાબત સાચી છે? અમને અમારી સાચી ગીફ્ટ મળશે કે નહીં? જણાવશો.
    અમારા પેપર વિતરકનુ નામ પ્રકાશભાઇ પરમાર છે. તેમનો મો.નં.૯૯૯૮૦૧૬૬૩૧ છે.
    મારું નામ મનીષાબેન પંડિત છે, ૨-ઉત્તરા સોસાયટી, ગાંધી આશ્રમ,અમદાવાદ. મારો મો.નં.૯૪૦૮૭૮૧૦૧૮ છે. હું ૭૫% દિવ્યાંગ છું.
    જય ભારત સાથે,આપના યોગ્ય પ્રત્યુતરની આશા રાખું છું.
    આભાર સહ.
    મનીષાબેન પંડિત.