Complaint Sport

  • Vijay Rupani Gujarat CM, Contact Number, Email Id & Office Address - sport
    sharma dilip on 2018-11-06 11:45:58

    મહેરબાન સાહેબ શ્રી આપ શ્રી ને જનાવા નુ કે સિંગણપોર તરણકુંડ મા અમો વિધ્યાર્થી તરણ કલા શિખવા જઇએ છે જેમા ૫૦ જેટલા છોકરા આવે છે અમારી બેચ નો સમય 8 થી 9 નો છે જે શિયાલુ સત્ર હોય સમય 8 ની જગ્યા એ 9 થી 10 કરી દેવાયો છે આ સમય અમો ને અનુકુલ નથી આવે એમ કારન કે 10 વાગે જોબ પર હાજર થવુ પડે એમ હોય છે તો આપ શ્રી જી ને અનુરોધ છે કે આપ ના સાથ સહુકાર થી અમો વિધ્યાર્થી ઓને આપ સમજી વિચારી અને યોગ્ય નિર્ણય લેશો એવી અમો ને આશા છે