Complaint છુટા પૈસા પાછા નથી આપતા GSRTC કમૅચારી

  • GSRTC Customer Care, Complaints and Reviews - છુટા પૈસા પાછા નથી આપતા GSRTC કમૅચારી
    Amit parmar on 2018-10-13 19:47:44

    GSRTC ને નમ્ર ભરી વિનંતિ છે કે હાલ માં દરેક બસ ના ડ્રાઇવર તેમજ કન્ડકટર તથા online registration વાળા કમૅચારી ખુબ અન્યાય કરી રહ્યા છે તેઓ ટીકીટ ના પૈસા છુટા હોવા છતા પણ છુટા આપતા નથી પછી આપુ તેવું કહીને આપતા નથી અને જનતા નો એકપણ પૈસો છોડતા નથી આથી GSRTC સરકાર ને વિનંતી કે તેઓ ટીકીટ નો દર રાઉન્ડ ફિગર માં કરે જેથી જનતાને અન્યાય ન થાય રોજ ની લાખો જનતા મુસાફરી કરે છે તેમની જોડે આવુ કેમ કરે છે GSRTC કમૅચારી GSRTC તેમને પણ પગાર આપે છે ને તો GSRTC ને વિનંતી કે આવુ થતું અટકાવી આમની સામે કાઈ પગલાં ભરે એવી વિનંતી એક આમ આદમી