Complaint Any mo no sarvis

  • Vodafone Customer Care Number, Email ID, Office Address, Complaint And Review - Any mo no sarvis
    RAMESH patel on 2022-04-06 17:15:48

    પ્રતિ મેનેજમેન્ટ વિભાગ vi
    નમસ્તે
    સવિનય જણાવાનું કે અમારા અન્ય vi mo no...૯૯૭૮૦૯૧૫૭૬...... પર વધારા ના અડવર્તાઇસ કૉલ અને કંપની ના કલ આવે છે જેથી માનસિક તકલીફ ઊભી થાય છે...ઉપરોક્ત સીમ મારા પત્ની santaben ramesh bhai patel ના નામ પર છે.તો અમારી આઉટ ગોઈંગ કૉલ અને ઇનકમિંગ કૉલ સિવાય ની કલ સેવા બંધ કરવા વિનંતી છે