Complaint Dabit of electricity automatic from account

  • Torrent Power Customer Care, Complaints and Reviews - dabit of electricity automatic from account
    somabhai virabhai vankar on 2021-04-07 13:03:08

    મે.સાહેબશ્રી,

    મારૂ નામ સોમાભાઇ વીરાભાઇ વણકર, અમોને અમદાવાદ જેલ ખાતે ૪ માસ માટે સરકારી મકાન ફાળવવામાં આવેલ હતુ અમારી બદલી થતા અમો હાલમાં ગોધરા સબ જેલ ખાતે ફરજ બજાવીએ છીએ. અમદાવાદ જેલ ખાતે અમોને જે મકાન ફાળવવામાં આવેલ હતુ જે અમારી જાણ મુજબ કંડમ કરી પાડી નાખવામાં આવેલ છે. છતા પણ અમારા ખાતામાંથી રૂ. ૪૧૦ વર્ષ ૨૦૧૭ થી ઓટો ડેબીટ થાય છે જે બંધ કરવા વિનંતી છે.
    અમારો સર્વીસ નંબર. ૯૧૩૮૪૮ છે.
    અમારો મો નં.૯૮૨૪૩૪૦૦૬૬ છે.