Complaint Highly objectional vedio message by Pakistan addressing to Indian..

  • Vijay Rupani Gujarat CM, Contact Number, Email Id & Office Address - Highly objectional vedio message by Pakistan addressing to Indian..
    Pravin Umanglal Thakkar on 2018-08-01 13:42:20

    https://www.facebook.com/100010872189440/videos/448844868821249/?t=37

    ઇન્ટરનેટ ઉપર ઉપરની લીન્ક ઉપર એક વીડીયો મેસેજ છે. જેમાં ભારતના હિંદુઓને ઇસ્લામ ધર્મ સ્વીકારી લેવા માટે સલાહ આપવામાં આવી છે. નહીં તો મુસલમાનોની તલવાર ન્યાય કરશે. અસાધારણ ભાષામાં આ દેશના નાગરિકોને ધમકી આપવામાં આવી છે. શક્ય છે કે, એ ગાંડો માણસ હોઇ શકે. પરંતુ, ધમકી મક્કમ ભાષામાં છે. જે આ લીન્ક પર સાંભળવા નમ્ર વિનંતી છે. તેમાંની ગંભીર અને વાંધાજનક બાબતોનો ઉલ્લેખ આ ઇમેઇલનું લંબાણ ના વધે માટે કરેલ નથી.

    પાકિસ્તાન સરકાર સાથે આ બાબત ભારત સરકારે હાથ ધરવી પડે તેવી છે કે, એ દેશનો કોઇ માણસ ભારતના નાગરિકોને સંબોધીને કેવી રીતે સંદેશ આપી શકે? પાકિસ્તાને એ માણસ સામે પગલા લેવા જોઇએ. અન્યથા માત્ર દહેશન અને ધમકીથી આ દેશના નાગરિકોના હૃદય મનને ધ્રુજાવે તેવી વાતોથી ઇસ્લામ ધર્મી વિદેશીઓ હેરાન કરશે.. અને આ દેશમાં વસતા ગદ્દારો પણ તેમાં સહાયરૂપ થઇ શકે તેવી શક્યતા નકારી શકાય નહીં. ભારત દેશ કેવા પાકિસ્તાન અને વિધર્મીઓ સાથે ભાઇચારો ઇચ્છે છે તે આ દેશના શાસકોએ વિચારવો પડે તેવો પ્રશ્ન છે. માટે માન. મુખ્ય મંત્રી શ્રી અને સરકારને મારી નમ્ર વિનંતી એક નાગરિક તરીકે છે.