Complaint Mm.keya kelavani nidhi

  • Vijay Rupani Gujarat CM, Contact Number, Email Id & Office Address - mm.keya kelavani nidhi
    mkukes kalathia on 2018-06-16 10:14:31

    બનારસ હિન્દૂ યુનિવર્સિટી, ડેન્ટલ શાખા ને ઇન્સ્ટિટ્યૂટે ઓફ મેડિકલ સાયન્સ નો હિશો બની રહેશ કારણ કે મોર્ડન મેડિસિન અને ડેન્ટલ એક જ મંત્રાલય માં છે

    ગુજરાત સરકાર ,મુ.મ.યુ.સ્વાલંબન યોજના માંથી ધોરણ ૧૨ જીવ વિજ્ઞાન ૮૦ પેરાસેન્ટીલ ના આધારે બંને એમબીબીએસ અને બીડીએસ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ ને સમાન ધોરને ૫૦% સહાય ,પરંતુ મુ.મ. કન્યા કેળવણી નિધિ ફંડ માંથી બીડીએસ માં પ્રવેશ મેળવનાર નવા તથા રિનિયુઅલ અરજીઓ કરનાર વિધાર્થીનીઓ ને ટ્યૂશન ફી ના લાભથી વંચિત છે.

    ઉપરોક્ત વિષય પરત્વે , ગુજરાત સરકાર ને કરવામાં આવેલ પ્રામાણિક રજુઆત ઓ ઉપર હકારાત્મક અભિગમ અપનાવી તત્કાલ અમલીકરણ / જવાબી કાર્યવાહી કરવા નમ્ર વિનંતી
    આભાર ,