Complaint જિલ્લા પંચાયતના ના નવા પ્રમુખ

  • Vijay Rupani Gujarat CM, Contact Number, Email Id & Office Address - જિલ્લા પંચાયતના ના નવા પ્રમુખ
    Ravindra parmar on 2018-06-15 19:36:33

    આદરણીય મુખ્ય મંત્રી શ્રિ જય ભારત સાથ જાણવા નું કે આગામી 21 જૂન ના જિલ્લા પંચાયત ના પ્રમુખ ઉપ પ્રમુખ ની ચૂંટણી છે જેમાં 11 ભા જ પ તેમજ 11 કોંગ્રેસ ના છે ગયા વખત માં દેવ ભૂમિ દ્વારકા ની જિલ્લા પંચાયત ની સતા કોંગ્રેસ પાસે હતી હજુ આ વખત પણ જો ધ્યાન રાખવા માં ન આવી તો હજુ કોંગ્રેસ ની જ સતા આવશે જો આપણે દેવ ભૂમિ દ્વારકા જિલ્લા ની જિલ્લા પંચાયત ની સત્તા ભા જ પ ની બનાવી હોય તો એનો ફક્ત એકજ ઉકેલ છે એ જિલ્લા પંચાયત ના પ્રમુખ જો અનુસૂચિત જાતિ માં સ્ત્રી ની નિમણૂક કરશો તો સત્તા આપો આપ ભા જ પ ની થશે નહીંતર ખતરો રહેશે તો આપ શ્રી ને વિનંતી છે કે તત્પર પગલાં લો અને જિલ્લા પંચાયત ની સત્તા ભા જ પ ના ફાળે આવે એવી મહેનત કરીએ જય હિન્દ જય ભારત 8530777707