Complaint Complain about idar taluka mountain

  • Sandesh News paper Contact Number - Complain about idar taluka mountain
    Kashyap patel on 2018-06-01 18:28:44

    અહી ઇડર તાલુકા ની ઓળખ કહેવાતા અને ઇડર તાલુકા ની આન બાન શાન કહેવાતા ઇડર ગઢ ની આજે દુર્દશા શુ થઈ છે એ જુઓ કદી આવી ને અહી.. ઇડર ગઢ નું ગેરકાયદેસર ખનન થઈ રહ્યુ છે,ઇડર ગઢ ને તોડવામાં આવી રહ્યો છે,ત્યાંના રાજકારણીઓ પણ આમાં શામિલ છે,કોઈ કાઈ પગલાં લેતું નથિ.બેફામ ખનન માફિયાઓ એ ઇડર ગઢ ને નાશ કરી નાખ્યો છે,,
    તમે સાઇકલ કૌભાડ નો પર્દાફાશ કર્યો, તો મહેરબાની કરી ને આ ઇડર ગઢ ખનન નો પણ પર્દાફાશ કરો તો ખરાં???
    એ દિવસે હુ છાપા મા પહેલા પાનાં પર તમારી ચેનલ નો ફોટો આપીશ...અમારાં સૌ ઇડર વાસીઓ ની આશાઓ તમારાં પર છે.......જય હિન્દ,જય ભારત