Complaint લાઈટ બીલ નિયત નમુનામાં શા માટે નથી આપવામાં આવ્યું તે અંગે,,,

  • PGVCL Contact Number, Toll Free Number, Email ID, Phone Numbers, Contact Details - લાઈટ બીલ નિયત નમુનામાં શા માટે નથી આપવામાં આવ્યું તે અંગે,,,
    Narendra Thacker on 2022-07-21 13:01:49

    શ્રી માન મહોદય જય ભારત સહ જણાવવાનું કે ભુજ નગરપાલિકા ના વોર્ડ નં 08 નર નારાયણ નગર સોસાયટી માં માસ:- મે - જૂન નુ લાઈટ બીલ નિયત નમુનામાં શા માટે નથી આપવામાં આવ્યું તે સહ કારણ સ્પષ્ટતા કરી શકાય કે કેમ,,,? ચબરખી ( ચિઠ્ઠી) માં અધુરાશ વાળું પાઠવીને ગ્રાહકો ના હક્ક ને અધિકાર નું સંપૂર્ણ શોષણ થાય છે માટે લોક હિત માં નિર્ણાયક ભૂમિકા ભજવી ને માહિતગાર કરી શકો કે કેમ,,,? જો કદાચ આ બાબતે પ્રશ્ન ઉપસ્થિત થાય તો જવાબદારી આપશ્રી ના વહિવટીતંત્ર ની રહેશે માટે કૃપા કરીને નિયત નમુનામાં આપો,, વંદે માતરમ્