Complaint ફોરેસ્ટ ગાર્ડ નું જે મેંદા સુરત ખાતે હતું તેમાં રસસા ચઢ, પુલઅપસ ,છાતી,વજન અને ઉંચાઈ માં ગેર રીતી થયેલ છે.

  • KIRITSINH JITUBHA RANA Contact Number, WhatsApp No, Helpline Number, Email Id, Address Details - ફોરેસ્ટ ગાર્ડ નું જે મેંદા સુરત ખાતે હતું તેમાં રસસા ચઢ, પુલઅપસ ,છાતી,વજન અને ઉંચાઈ માં ગેર રીતી થયેલ છે.
    Makwana bhaveshbhai labubhai on 2022-06-16 21:33:45

    પતિ ,
    શ્રી કિરીટસિંહ રાણા,
    વનમંત્રી ગુજરાત રાજ્ય- ગાંધીનગર.
    જય ભારત સાથ જણાવવાનું કે હું મકવાણા ભાવેશભાઇ લાભુભાઈ મુ- આંબલા, તા-સિહોર, જિ-ભાવનગર. સાહેબ શ્રી હું એક વાત જણાવવા માંગુ છું કે જે હમણાં જે ફોરેસ્ટ ગાર્ડ નું મેદાન પુરું થયું છે એમાં સુરત ખાતે મારો નંબર આવેલ ને મેં જોયું છે એ આપને જણાવવા માંગુ છું સાહેબ શ્રી ત્યાં મેદાન તો સરસ હતું. ત્યાં જે પુલઅપ્સ, રસસા ચઢ,છાતી વજન અને ઉંચાઈ માં જે વ્યક્તિ એ પાસ થય શકે તેમ નથી એમને લય લેવામાં આવેલા મારી સામેજ એક વ્યક્તિ ને વજન,છાતી અને ઉંચાઈ માં
    પાસ થાય તેમ નહોતો તો પણ તે વ્યક્તિ ને લય લેવામાં આવેલ તે જોયને સાહેબ શ્રી અમે જે મેહનત કરીએ છએ એના પર પણ અમને વિશ્વાસ રહ્યો નથી કારણ કે આવું જોયને સાહેબ શ્રી જ્યારે મેહનત પુરે પુરી કરી ને મેંદાન ની તૈયારી કરી હોય છે તો આવું બંને છે .
    સાહેબ શ્રી આ ખાતાંમા સેવા આપવા માટે સાહેબ શ્રી હું ૨૦૧૩થી મેહનત કરી રહયો હતો એકતો સારાં માકૅ લાવ્યા,પુરેપરી મેદાનની તૈયારી કરીએ તો પણ સાહેબ શ્રી આવું બનતું જોયને મને રાત્રે ઉંધ હરામ થઈ ગઈ છે.
    શું અમે જે મેહનત કરી એમાં કાચપ રય ?
    શું આ સરકાર ની મિલીભગત છે ?
    સાહેબ શ્રી આવાં પ્રશ્ર્નો પુછીને આપની પાસેથી એકજ આશા રાખું છું સર જે ઉમેદવારો એ મેદાનમા પાસ થાય તેમને જ લ્યો .
    સાહેબ શ્રી એવું બને છે જે મેદાનમાં 5 એક્ટિવિટી રાખેલ 1) દોડ,2) લાંબી કુદ,3) ઉંચી કુદ,4) પુલપસ,5)રસસા સઢ, અને વજન, છાતી, ઉંચાઈ ૧૧૦-૧૦૫ માકૅ વાળાથી મેદાન ન થાય શકે પણ એના થી ઓછાં માકૅ વાળાથી તે મેદાન થઈ શકતું હોય છે અગાવ મેં મેદાન કરેલું પણ છે ૧૦૦ વ્યક્તિ માંથી માંડ માંડ એક-બે પાસ થતાં તે આ ફેર વધારે છે મેદાનમાં આવું બનતું હોવિથી એ પ્રમાણમાં વધારો જોયો.
    સાહેબ શ્રી મારી એક વિનંતી છે જેને જેને પાસ કરું છે એમનું ફરી થી પુલઅપસ, રસસા સઢ, છાતી,વજન અને ઉંચાઈ ફરીથી કરવામાં આવે એવી દરખાસ્ત, વિનંતી, આજીજી કરું છું .

    આજે મને મોદી સાહેબ નું એક વાક્ય યાદ આવે છે " સખત મહેનતનો ક્યારેય થાક નથી લાગતો, તે સંતોષ આપે છે"
    પ્રત્યુતર આપવા વિનંતી.