Complaint For father job

  • PATEL RAGHAVJIBHAI HANSRAJBHAI Contact Number, WhatsApp No, Helpline Number, Email Id, Address Detai - for father job
    pravin rameshbhai baraiya on 2022-06-04 22:41:32

    શાહેબ મારા પિતા ૧૯૮૧ થી જુનાગઢ કૃષિ યુનિવષિટી મા સફાઈ કામદાર હતા ૨૦૦૮ મા અવશાન થયુ હજુ સુધી નથી કાયમી થયા કે નથી અમને વળતર મળયુ મહેરબાની કરી અમને મદદ કરો ૯૮૨૪૮૫૮૯૩૫
    પિતા નુ નામ - રમેશભાઇ મનાભાઇ બારૈયા
    મારૂ નામ - પ્રવિણ રમેશભાઇ બારૈયા
    શાહેબ અમદાવાદ મા ભાડે રહિએ છીએ મહેરબાની કરી મદદ કરો