Complaint જમીન માપમાં ઘટ થયેલ છે

  • Phone Number – Prant Officer Ankleshwar, Jhagadia, Bharuch - જમીન માપમાં ઘટ થયેલ છે
    Arjunsinh Ambubhai Matieda on 2020-10-07 08:29:28

    નામ:- અર્જુનસિંહ અંબુભાઈ મતીએડા,
    સરનામું:- ચમારિયા, તા:- વાલિયા, જી:- ભરૂચ

    સદરહુ જણાવવાનું કે મારી વાલિયા ખાતે આવેલ જમીન જેનો જૂનો સર્વે નંબર ૧૭૭-બ છે અને તેનું કુલ માપ ૧.૪૨ હે.ચો.મી.છે, તે જમીન ની ડિજિટલ માપની થયા પછી જમીન ના માપ માં ઘટાડો થયેલ છે જેની વિગત નીચે છે
    નવો ખાતા નંબર ૧૦૩,જેના બે બ્લોક ૬૦ અને ૬૧ થયેલા છે જેનું કુલ માપ ૯૯.૯૩ હે.ચો.મી છે
    બ્લોક ૬૦ નું માપ ૦.૯૭ અને બ્લોક ૬૧ નું માપ ૦.૦૨ થયેલ છે.
    ભરૂચ બે વખત રૂબરૂ અરજી આપ્યા પછી પણ આ માપ સુધારેલ નથી. અરજી ની તારીખ અને નંબર નીચે મુજબ છે.
    તા:૨૫/૦૨/૨૦૧૯- અરજી નંબર:-૪૭૧,
    તા:૦૮/૦૪/૨૦૧૯- અરજી નંબર:-૪૯૬ છે.