Complaint કોરોના લોકડાઉન બાબત

  • Vijay Rupani Gujarat CM, Contact Number, Email Id & Office Address - કોરોના લોકડાઉન બાબત
    Jaydeep Sindha on 2020-04-07 21:21:45

    નમસ્તે સાહેબ
    સાહેબ હુ આણંદ જીલ્લા ના બોરસદ તાલુકા ના કનકાપુરા ગામનો નાગરીક આપ સાહેબ ને જણાવા માગુ છુકે ગામડાના માણસો લોકડાઉન ના નિયમોનુ પાલન નથી કરતા તો થોડુ કડકાઈ થી પોલીસ જવાનો ને જણાવોકે
    પાલન કરાવે .
    વા