Complaint

  • Vijay Rupani Gujarat CM, Contact Number, Email Id & Office Address -
    Mahendra Singh Chauhan on 2020-03-27 08:52:07

    નમસ્કાર સાહેબ..
    હું મહેન્દ્રસિંહ ચૌહાણ મહારાષ્ટ્ર ખીપોલી માં એક કંપની માં જોબ કરું છું દેશ માં લૉકડાઉન હોવા ના કારણે કંપની બંદ થઈ ગયી છે અમે કંપની મા જ રહીએ છીએ
    સાહેબ આપને જણાવાનું કે મારે પિતાજી ની તબિયત વધારે ખરાબ છે એટલે મારે ઘરે આવવું છે મારે મૂળ વતન ગામ દૈયપ તાલુકા વાવ જિલ્લા બનાસકાંઠા ઉતર ગુજરાત. ત્યાં મારા માતા પિતા રહે છે એમની પાસે હાલ તત્કાળ