Complaint સરકારી વકીલ માટે ફરિયાદ .

  • Pradipsinh Bhagvatsingh Jadeja Contact Address, Phone Number, Email ID, Website - સરકારી વકીલ માટે ફરિયાદ .
    Ushaben Ashish bhai kachhadiya on 2019-08-22 11:18:26

    સાહેબ શ્રી,

    હું , ઉષાબેન આશીષભાઈ કાછડિયા, મને ગુજરાત હાઇકોર્ટમાં ભરૂચ ફેમીલી કોટૅ થી સુરત ફેમીલી કોટૅમા કેશ ટ્રાનફર માટે ફ્રી લીગલ માથી વકીલ-અક્ષીતાબા જે. સોલંકી ફોન નંબર :762288199 ને મારો કેસ ૨૪.૦૭.૨૦૧૯ ના ફાળવવામાં આવ્યો છે .

    અમે બધા ડૉકયુમેનટ આપેલ હતા પણ તે વકીલબેન અમારી ફાઈલ કેશ બોડૅ ઉપર લાવતા ના હતા અને ઘણી વાર ફોન કર્યા પછી ખોટી માહિતી આપી હતી. એટલે આના અનુસંથાનમાં મેં પોતે ૨૦.૦૮.૨૦૧૯ ના હાઇકોર્ટ મુલાકાત લેતા જાણવા મળ્યું કે વકીલબેન એ કોઈ કાર્યવાહી નતી કરી અને ખોટી માહિતી મને આપી હતી. આખરે લીગલ અથોરીટી ની મદદ થી અમે મારા કેસ નું ફાઇલિંગ કરાવ્યું.

    આશા રાખું છુ કે તમે મારી માનસિક પરિસ્થિતિ સમજી શક્યા હશો. મારી તમને વિંનતી છે કે આવા વકીલો પર યોગ્ય કાર્યવાહી થાય અને તેમને તેમની સામાજિક જવાબદારી નું ભાન થાય, જેથી મારી જેવી ઘણી દુખીયારી બહેનો ને યોગ્ય કાનૂની સેવા અને યોગ્ય ન્યાય મળે.



    નોંધ: સરકારી વકીલ ફારવલી રસીદ જોડવામાં આવેલ છે


    આભાર,

    ઉષાબેન આશીષભાઈ કાછડિયા,

    Mob. 884944