Complaint ગેસ નો બાટલો ધરે મેકવા અવતા નથી.

  • HIMATNAGAR HP Gas Agency - ગેસ નો બાટલો ધરે મેકવા અવતા નથી.
    Vipulbhai chinabhai prajapati on 2019-08-04 11:04:43

    મારા ગામ હાંસલપુર માં ગેસ બાટલો મુકવા માટે આવતા ભાઈ ધરે મેકવા આવતા નથી .અને બાટલા ના થતા રૂપિયા +ભાડું માઘે છે.મારે ઘરે ગ્યાસ બાટલો પતિ ગયો હોય તો મારે સુ કરવું? એનો જવાબ આપી ગ્યાસ બાટલો મુકાવવા નમ્ર અપીલ.
    લી. વિપુલભાઈ ચીમનભાઈ પ્રજાપતિ
    મું. હાંસલપુર પો.વીરપુર
    તાલુકો.હિંમતનગર
    જિલ્લો.સાબરકાંઠા
    ગુજરાત
    મો.9409045575