Complaints

  • 91- Talala Assembly
    Ghanshyambhai Lakhabhai Jadav on 2022-11-07 11:14:31

    We kindly request you to give a chance to Congress party as a new face for Talala

  • સાહેબશ્રી મે વ્યાજખોરીની ફરિયાદ કરેલ બાબત
    ગોવિંદભાઇ ભાણજીભાઇ પ્રજાપતિ on 2023-10-26 00:31:26

    વિષય –આગાવું અરજી કરેલ તેના બાબત
    1. જય ભારત સાથે જાણવાનું કે અમુ ઉપર જણાવેલ સરનામે રહીએ છએ .નોકરી કરી ગુજરાન ચલાવે છએ.અગાઉ તારીખ /-૨૫/૦૭/૨૦૨૩ ના આપ શ્રી ને લેખિત રજૂઆત કરેલ પરંતુ આરોપીઓ ઉપર કોઈ કાર્યવહી ન થયે લે અને અમુ ને અજયીના વ્યકિત થી ધાક ધમકી યથાવત રહેલ આમારી પોચ ઉપર સુધી છે. પોલીસ ફરિયાદ કરવા થી આમારું કસુ નહીં બગડે અમારુ પોલીસ કયી નહીં કરી શકે આમે ખૂલે આમ ફરવા ના આને તમને હેરાન પરેશાન કરી નાખવા ના ને જન થી પણ મારી નાખવા માં જો આ બધી ફરિયાદ પછી નહિ ખેંચે તો જેથી મારી નમ્ર અરજ છે. કે આમ શ્રી મારી અરજી ઉપર ધ્યાન દોરી અમુને સહાય આપી ને યોગ્ય ન્યાય આપો .

    2. સરકાર શ્રી ની વ્યાજ ખોરી જુંબેશ માં હું ફરિયાદી તરીકે ફરિયાદ કરેલ અને ફરિયાદ દરમિયાન ભચાઉ પી.આઇ.શ્રી મારી જોડે ૫ લાખ ની લાંચ માંગેલ જેની ફરિયાદ એસીબી માં કરેલ અને પી.આઇ શ્રી ને એસીબી દવારા પકડેલ અને ત્યારે બાદ ફરજ પર નવા પી.આઇ શ્રી આવેલ મારી અરજ સિવકરેલ ત્યારે બાદ મને અજાણ્યા ક્યકિત થી જન થી મારી નાખવા ની ,ખોટી રીતે કેસ માં ફસાવી દેવા ની ધક ધમકી અને મકાન માથે જીસીબી ચલાવી દેશું અને ગાડી ઉપર આઇવા ખટારા થી ઠોકીસ અને તને દાવ પીવડાવી દેશું આપલે અમુ અરજ દર બાવું નબળા વ્યકિત હોય અમુ અરજ દર સરકાર શ્રી ને અરજ
    સાહેબશ્રી અજા સુધી કોઈ કટેવહી કરવાંમાં નથી આવેલ
    સહોગય અપાવ નિનતી

    ગોવિંદભાઇ ભાણજીભાઇ પ્રજાપતિ
    ભવાની પૂર ભચાઉ 370140
    મો .7041985999
    7041585999

  • Lokbharti sanosara
    Kishor lalluvadia on 2023-11-03 23:00:24

    Pl.contect num send
    Bhavnagar