Complaints

  • sandesh patchouli
    sharmila on 2017-11-28 08:39:50

    good morning iam sharmila from malaysia
    i want order sandesh patchouli
    for my shop cash an d carry
    pls give contac num supplier for order

  • job
    paresh kanjariya on 2018-01-08 08:26:11

    job requirements computer operator 1 years experience aadhar card supervisor & reliance computer operator excel work to

  • અહેવાલ
    BARIYA SANJAY on 2018-02-05 14:14:36

    તંત્રીશ્રી / ન્યૂઝ રિપોર્ટરશ્રી


    ન્યૂઝ મીડિયા એક વિશ્વની એવી તાકાત છે જે દેશની આર્થિક પરિસ્થિતિ પણ બદલાવી શકે તેમ છે.
    પરંતુ દેશ- રાજ્યની એવી જગ્યા કે જ્યાં સરકાર તો શું મામલતદાર ઓફિસર પણ તે ગામ, જગ્યા, કે અમુક બાબતોની ગંભીરતા સુધી પહોચી જ નથી.
    તેવી બાબતોમાં મીડિયા થકી જ રાહત સામગ્રીઓ, પ્રોત્સાહન, આર્થિક સુવિધાઓ, મદદ, દાતાઓ, પહોચી શકી છે.

    આજ કિસાન ભાઈઓ હકીકતથી પરેશાની ભોગવે છે. તેથી નિસ્વાર્થ થી એક વખત આ અંગે સચોટ અહેવાલ એકઠો કરીને રજૂ કરો, એવા કિસાન ભાઈઓની મુલાકાત લેવી જોઇએ કે જે પોતાના ઘરનું જ ભરણ - પોષણ કરતો હોય. ત્યાંથી કિસાનોની સાચી હકીકત મળી રહેશે આજ ખરેખર નાના ખેડૂતો ની વ્યથા જોવાની જરૂર છે મોટા ખેડૂતો તો આર્થિક રીતે સધ્ધર જ હોય છે પરંતુ નાના ખેડૂતો ના ઘરે જુવો સુવા માટે ખાટલાની વ્યવસ્થા પણ નહીં હોય.
    તેમ છતાં સરકાર નાના ખેડૂતો માટે લૉન- ધિરાણ માફ કરતી નથી .
    સિંચાઈના સ્ત્રોત માટે ની સગવડતાઓ પણ નથી આપતી.
    સરકારશ્રીએ સ્પેશિયલ નાના ખેડૂતો માટે લૉન - ધિરાણ માફ કરવી જોઈએ.

    # ખેડૂત દેશનો અન્નદાતા છે #

    લી.
    ...ખેડૂતોના હિત માટે ...

    એક ભારતીય નાગરિક...

  • Crime Repotar job
    prajapati naresh on 2018-02-08 21:01:11

    Crime Repotar job

  • YOUNG SCIENTISTS OF KACHCHH UNIVERSITY DEVELOP A SIMPLE CHEMICAL PROCESS TO IDENTIFY GENDER OF DATE PALM TREE AT EARLY STAGE.
    Dr. Vijay R. Ram on 2018-02-24 16:46:36

    YOUNG SCIENTISTS OF KACHCHH UNIVERSITY DEVELOP A SIMPLE CHEMICAL PROCESS TO IDENTIFY GENDER OF DATE PALM TREE AT EARLY STAGE.
    A team of young scientists of Kachchh University, Bhuj, under the supervision of Assistant Professor of Chemistry, Dr. Vijay Ram, has developed a simple and cheap chemical method to identify gender of a date palm tree at an early stage of its growth. This stage is from six months of or little more from its plantation.
    According to Dr. Ram, presently, DNA zenom sequencing and polymeric chain reaction methods are known in the market, to identify whether the date palm plant would be of male or female gender, only after it grows big. This method is less known and less expensive. In order to grow date palm tree, either plant developed by tissue culture method is used or, seeds of date palm are sowed. The plant developed by tissue culture method costs about 3000 to 4000 rupees. Government provides subsidy for the same. It takes about 2 to 3 years to decide the gender of the plant, after the seeds are planted. The gender can only be known after the plant gets flowers or fruits.
    For the farmers to avoid more costing on purchase of plant, or to save time, post graduate students Hency and Zeel, under the supervision of Dr. Ram, have made more than 1000 trials to come to the conclusion of gender identification by simple and cheaper chemical method. Dr. Ram, had a question for this gender identification as he was aware about a difference of a hormone in the urine of a woman who is suspected to be pregnant. The young team isolated and identified such a chemical only in the female plant of date palm.
    If this technique is applied then the date palm growing farmers across the globe, then they can earn more at a lesser expense and lesser time. The field of date palm will be more available for second plantation only in a short period of time. The sweetness of Kachchhi date palm can give more financial sweetness to the farmers also.
    During his visits to different fields and research institutes of date palm, Dr. Ram came to know that one male plant is sufficient for 4 to 5 female plants. Hence farmers can grow male and female date palm plants as per their requirements which can give proper reward for their field, financial investment and labour.
    Dr. Ram feels happy for this work as he belongs to a farmer family. He is thankful to his team also. He was complimented by the Vice Chancellor of the Kachchh Univesity, Dr. C. B. Jadeja, Head of Chemistry Department, Dr. Baxi and the entire family of Kachchh University, for his successful research.
    In the near future, Dr. Baxi, Head of Chemistry Department and Dr. Ram, are going to experiment on which male date palm tree would give more sweetness. The team is to experiment for identical results for other fruits.
    The farmers of Kachchh are free to contact Dr. Ram for further information related to this on 9898084675.

    વહેલા તબ્બકે નર અને માદા ખારેકનાં ઝાડની ઓળખ માટેની સરળ કેમિકલ પદ્ધતિ વિકસાવતા કચ્છ યુનિવર્સીટીનાં યુવા વિજ્ઞાનીઓ
    H
    કચ્છ યુનિવર્સીટી, ભુજ નાં રસાયણશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. વિજય રામ અને તેના માર્ગદર્શન હેઠળ કામ કરતા વિદ્યાર્થીનીઓ હેન્સી ઠક્કર અને ઝીલ પટેલ દ્વારા કચ્છમાં અને દુનિયામાં ઉગતા ખારેક નાં ઝાડ માટે વહેલા તબ્બકે એટલે કે છ મહિનાં અને તેથી મોટા ખારેકના છોડ હોય તે દરમિયાન જ ઝાડ નર છે કે માદા તે ઓળખવા માટે ની પ્રથમ વખત નવી, ખુબ જ સરળ અને સસ્તી કેમિકલ પદ્ધતિ વિકસાવવામાં આવી છે.
    આ વિષે વધુમાં ડો.રામ દ્વારા જણાવવામાં આવ્યું કે, હાલ માં ખારેક નો છોડ આગળ જતા એટલે કે મોટો થતા નર થશે કે માદા તે ઓળખવા માટે DNA ઝીનોમ સીક્વન્સિંગ પદ્ધતિ અને પોલીમેરિક ચેઈન રીએકશન પદ્ધતિ માર્કેટ માં જાણીતી છે. પરતું આ પદ્ધતિ ખુબ જ ખર્ચાળ અને ઓછી પ્રચલિત છે. હાલમાં કચ્છ અને દુનિયામાં ખારેકનાં ઝાડ ઉગાડવા માટે ટીસ્યુ કલ્ચર પદ્ધતિ દ્વારા ડેવલોપ કરાયેલ છોડ અથવા ખારેકનાં બીજ નું વાવેતર કરવામાં આવે છે. આ બને પદ્ધતિમાં ટીસ્યુ કલ્ચર પદ્ધતિ દ્વારા ડેવલોપ કરાયેલ છોડની કિમત આશરે ત્રણ થી ચાર હજાર રૂપિયા લેવામાં આવે છે. જેમાં ગવર્મેન્ટ દ્વારા સબસીડી પણ આપવામાં આવે છે. જયારે બીજી પદ્ધતિ એટલેકે, ખારેકનાં બીજ નું વાવેતર કરવાથી આગળ જતા ખારેકનું વૃક્ષ નર થશે કે માદા તે નક્કી કરવામાં આશરે બે થી ત્રણ વર્ષનો સમય જતો રહે છે અને જ્યારે, ફુલ કે ફળ આવે ત્યારે ખબર પડે છે કે ઉગાડેલ વૃક્ષ નર છે કે માદા.
    કચ્છ અને દુનિયા ના ખેડૂતોને વધુ કીમતે વૃક્ષ લેવું ના પડે, અથવા તો બે થી ત્રણ વર્ષ નો સમય ના બગડે તેવા હેતુ થી કચ્છ યુનિવર્સીટી, ભુજના રસાયણશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. વિજય રામ અને તેના માર્ગદર્શન હેઠળ કામ કરતા હેન્સી ઠક્કર અને ઝીલ પટેલ દ્વારા કચ્છ અને દુનિયામાં ઉગતી ખારેક નાં વૃક્ષ માટે વહેલા તબ્બકે એટલેકે છ મહિનાં અથવા તેથી મોટા ખારેકના છોડ હોય તે દરમિયાન જ છોડ નર છે કે માદા તે ઓળખવા માટે ની સરળ અને સસ્તી કેમિકલ પદ્ધતિ વિકસાવવામાં માટે એક હજાર અને તેથી પણ વધારે ટ્રાયલ લેવામાં આવી હતી. જેવી રીતે વહેલા તબક્કે પ્રેગ્નન્ટ અને નોન પ્રેગ્નન્ટ વુમન ઓળખવી હવે શક્ય બંને છે તો નર અને માદા ખારેક નાં છોડ ને પણ કેમ વહેલા તબ્બકે ઓળખી ના શકાય? તેવો પ્રશ્ન ડો. રામ ને આવ્યો હતો. આ વિચાર સાથે ડો. રામ દ્વારા તેમના વિદ્યાર્થીનીઓ હેન્સી અને ઝીલ ને કેમિકલ લેબ માં અમુક ચોક્કસ પ્રયોગો કરવા માટે જણાવેલ. એક હજાર અને તેથી પણ વધુ પ્રયોગ દરમિયાન ડો. રામ અને તેની ટીમ દ્વારા એક ચોક્કસ કેમિકલ જે માદા ખારેક નાં છોડ માં જ જોવા મળે છે તેને ઓળખી કાઢવામાં આવ્યું હતું. જે રીતે પ્રેગ્નન્ટ અને નોન પ્રેગ્નન્ટ વુમનનાં યુરીન માં એક હોરમન (કેમિકલ) નો તફાવત જોવા મળે છે તેવી જ રીતે નર અને માદા ખારેક નાં છોડમાં પણ ચોક્કસ કેમિકલને ઓળખી કાઢવામાં આવ્યું છે.
    વધુ માં ડો. રામ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હવે કચ્છ અને દુનિયામાં જે પણ દેશો જેવાકે ઇઝરાયેલ, સાઉદી અરેબિયા, ઈરાક વગેરે જેમાં ખેડૂતો દ્વારા ખારેક ની ખેતી કરવામાં આવે છે ત્યાં હવે ટીસ્યુ કલ્ચર પદ્ધતિ દ્વારા ડેવલોપ કરાયેલ છોડ ને બદલે ખારેકનાં બીજ નું વાવેતર કરે અને તેમણે વિકસવામાં આવેલી પદ્ધતિ દ્વારા વહેલા તબ્બકે એટલેકે, છ મહિનાં અથવા તેથી મોટા ખારેક નો છોડ હોય તે દરમિયાન જ છોડ નર છે કે માદા તે ઓળખી શકાશે. જેના લીધે ખેડૂતોને વધુ રૂપિયા ખર્ચવા નહિ પડે, ગવર્મેન્ટ ને સબસિડી નહિ આપવી પડે, ખેડૂતો જે દેશી ખારેક એટલે કે ખારેકનાં બીજ નું વાવેતર કરીને ઉગાડેલ ખારેક ને લીધે હવે તેની જમીન વધુ સમય માટે નહિ રોકાય અને વધુ અગત્યનું કચ્છની ખારેક કે જેની વધુ મીઠાશ વધુ હોવાથી તેનો સારો ભાવ ખેડૂતો ને મળશે.
    ડો. રામ દ્વારા વિવિધ ખેતર અને ખારેક સંસોધન સ્થળો ની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું કે, ચાર થી પાંચ માદા ઝાડ માટે એક નર ઝાડ હશે તો પણ ચાલશે. આથી હવે ખેડૂતો તેમની જરૂરિયાત મુજબ નર અને માદા ખારેક નાં છોડ નું વાવેતર કરી શકશે અને તેમની જમીન, રૂપિયા અને મહેનત નું યોગ્ય ઉપયોગ થઇ શકશે.
    એક ખેડૂત પુત્ર હોવાના નાતે ખેડૂત માટે આ પદ્ધતિ વિકસાવવા બદલ ડો. રામ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી અને તેમની સાથે કામ કરતા લોકો નો આભાર માનેલ હતો.
    આ સંસોધન કરવા બદલ કચ્છ યુનિવર્સીટી નાં કુલપતિશ્રી ડો. જાડેજા, રસાયણ શાસ્ત્ર ભવન નાં વડા ડો. બક્ષી અને સમગ્ર કચ્છ યુનિવર્સીટી પરિવાર વતી ડો. રામ અને તેમની ટીમ ને અભિનંદન આપવામાં આવ્યા છે.
    નજીકના ભવિષ્યમાં રસાયણશાસ્ત્ર ભવનના વડા ડો બક્ષી અને ડો. રામ દ્વારા માદા ખારેક નાં છોડ માંથી જ ક્યા ખારેક નાં ઝાડ માં વધુ મીઠી ખારેક થશે તે દિશામાં વધુ પ્રયોગ હાથ ધરવામાં આવશે. અને આવો જ એક પ્રશ્ન પપૈયાની ખેતી કરતા ખેડૂતો માટે પણ છે જેના માટે પણ વહેલા તબ્બકે નર અને માદા પપૈયાનાં ઝાડની ઓળખ માટે ની સરળ કેમિકલ પદ્ધતિ વિકસાવવા માટે મહેનત કરવામાં આવશે. કચ્છનાં ખેડૂતો અને સંસોધન કરતા લોકોને વધુ ઉપયોગી થવા માટે ડો. રામ નો મોબાઈલ નંબર ૯૮૯૮૦૮૪૬૭૫ પર વધુ વિગત મળી શકશે.

  • માહીતી આયોગ દ્વ્રારા માહિતી અધિકારી ઘેર હાજર હોવા છતાં અરજીનો નિકાલ કરી દઇ કાયદા અમલ નથી કરેલ છે.
    MANSA DHARMENDRKUMAR NANABHAI on 2018-05-12 21:05:25

    ગુજરાત માિહતી આયોગ,
    કમ યોગી ભવન,  લોક નં. ૧, બીજો માળ,
    સેકટર­૧૦­એ, ગાંધીનગર
    માિહતી અિધકાર અિધિનયમ­ર૦૦પની કલમ­૧૯ હેઠળ અપીલ બાબત.
    અપીલ નં­ અ­૨૯૪૦­૨૦૧૭
    િવવાદ :
    ી ધમ કુમાર નાનાભાઇ માણસા
    મુ.પો. િવરમપુર,
    તા. અમીરગઢ,  . બનાસકાંઠા­૩૮૫૦૦૧.
    િવ ધ
    િતિવવાદી :
    (૧) હેર માિહતી અિધકારી ી
    (તલાટી કમ મં ી ી)
    િવરમપુર ામ પંચાયતની કચેરી,
    મુ.િવરમપુર
    તા. અમીરગઢ,  . બનાસકાંઠા­૩૮૫૦૦૧.
    (૨) અપીલ સ ાધીકારી ી
    (તાલુકા િવકાસ અિધકારી ી)
    તાલુકા પંચાયતની કચેરી, અમીરગઢ,
    તા. અમીરગઢ,  . બનાસકાંઠા­૩૮૫૧૩૦.
    તા. ૨૬/૪/૨૦૧૮
    ી એચ. વી. પટેલ,  રા ય માિહતી કિમશનર, ગુજરાત રાજય
    સમ
             રજૂકરવામાં આવેલા કાગળો જોતાં, િવવાદીએ તેમની તા.૦૪/૦૪/૨૦૧૭ની અર થી આયોગમાં બી અપીલ કરેલ છે.
    આ કેસની ટૂંકમાં હકીકત એવી છેકે, િવવાદીએ હેર માિહતી અિધકારી ી પાસેતા.૧૭/૧૦/૨૦૧૬ની નમુના­‘ક’ની અર થી
    કેટલીક માિહતી માંગી હતી. િવવાદીએ થમ અપીલ સ ાિધકારી ીનેતેમની તા.૦૫/૧૨/૨૦૧૬ની અર થી થમ અપીલ કરી
    હતી. િવવાદીએ આયોગનેપણ અપીલ કરતાં આયોગેતેમના તા.૦૮/૦૬/૨૦૧૭ના હુકમથી થમ અપીલ સ ાિધકારી ીનેયો ય
    િનણ ય લેવા માટેઆદેશ આપેલ હતો.
    ૨.    આ અપીલની સુનાવણી આયોગમાં તા.૨૬/૦૪/૨૦૧૮ના રોજ હાથ ધરવામાંઆવી હતી. સુનાવણીમાં િવવાદી હાજર રહેલ
    છે. િતિવવાદી પ ે હેર માિહતી અિધકારી ી અનેઅપીલ સ ાિધકારી ી કેતેમના કોઇ િતિનિધ હાજર રહેલ નથી કેતેમના
    તરફથી કોઇ લેિખત રજૂઆત પણ મળેલ નથી.
    ૩.       િવવાદીને    બ માં   પૂછતાં   તેઓ   જણાવે    છે    કે,    તેમણે    તેમની
    તા.૧૭/૧૦/૨૦૧૬ની નમુના­‘ક’ની અર થી હેર માિહતી અિધકારી ી પાસે માિહતી માંગેલ હતી. હેર માિહતી
    અિધકારી ીએ તેમના તા.૨૧/૦૩/૨૦૧૭ના પ થી િવવાદીને૧ થી ૬૪ પાનાની માિહતી આપેલ છે. િવવાદી જણાવેછેકે, તેમને
    તેપ અનેતેની સાથેની ૧ થી ૬૪ પાનાની માિહતી મળેલ છેઅનેતેમાિહતી િવવાદી બ સુનાવણી વખતેબતાવેછે. િવવાદીની
    રજૂઆત છેકે, તેમણેમાંગેલ માિહતી તેમનેઅધૂરી મળેલ છે. તેઓએ કેટલા મુ ાની માિહતી માંગેલ છેતેઅંગેિવવાદીનેપૂછતાં
    તેઓ જણાવેછેકે, તેઓએ કેટલા મુ ાની માિહતી માંગેલ છેતેતેમનેખબર નથી, પરંતુ હેર માિહતી અિધકારી ીએ તેમનેજે
    માિહતી આપેલ છેતેઅધૂરી છે, તેતેમનેબરાબર ખબર છે. િવવાદીની રજૂઆત છેકે,  હેર માિહતી અિધકારી ી સામેિશ ા મક
    કાય વાહી કરવી જોઇએ.
    ૪.    કેસના કાગળો,  બ અનેલેિખત રજૂઆત યાનેલેતાં,  હેર માિહતી અિધકારી ીનેહુકમ કરવામાં આવેછેકે, િવવાદીએ
    તેમની તા.૧૭/૧૦/૨૦૧૬ની નમુના­‘ક’ની અર થી માંગેલ માિહતીમાંથી, રેકડ ઉપર ઉપલ ધ હોય તેવી માિહતી, માિહતી
    અિધકાર અિધિનયમની જોગવાઇને યાનમાં રાખીને,  દવસ­૩૦માં િવનામૂ યેિવવાદીનેઆપવી. આ હુકમ સાથેઆ અપીલનો
    આયોગ વારા િનકાલ કરવામાંઆવેછે.
     (એચ. વી. પટેલ )
    રા ય માિહતી કિમશનર
    ગુજરાત માિહતી આયોગ,
    ગાંધીનગર.
           મુકાબલ કરનાર
            કાયદા અિધકારી
      ગુજરાત માિહતી આયોગ
             ગાંધીનગર
            માિણત કરનાર
            નાયબ સિચવ
      ગુજરાત માિહતી આયોગ
             ગાંધીનગર

  • address needed
    neha on 2018-09-25 10:46:23

    we need gujrat, vadodara service center num with address