Complaint બસ ની સ્પીડ ખોલવા બાબત

  • GSRTC Customer Care, Complaints and Reviews - બસ ની સ્પીડ ખોલવા બાબત
    Dabhi aarya on 2020-09-16 09:15:16

    હુ સુરત થી બરોડા daily નવસારી થી ખેડા વાડી બસ ma up down karu છુ જે ખેડા ડેપો ની બસ છે તેનો બરોડા પહોંચવાનો ટાઈમ 9:10 che chata pan bus 10 vagya pachi pahoche che jethi mare office માટે લેટ થાય છે aa માટે ડ્રાઇવર સાથે વાત kari તો kidhu ke bus ni સ્પીડ 65 છે તે pachi me kheda depo મેનેજર ne 2 થી 3 var phone karelo છતા pan haju bus ni સ્પીડ kholel nathi ane મેડમ દ્વારા દર વખતે નવા નવા bana બતાવી પોતાની jimmedari thi chatkvano પ્રયત્ન karel che